મારા ફળિયામાં રહેતી પ્રેમિકા સાથે સુખ માણ્યું પણ હું તેણીને સંતોષ ન આપી શક્યો એટલે હાથે હલાવવું…હું તેમને સંતોષ અપાવી કઈ શકીશ?

સવાલ: હું 26 વર્ષનો યુવક છું. અમુક સમય પહેલા મેં મારી પ્રેમિકા સાથે માણ્યું પણ હું પૂર્ણ રીતે સંતોષ ના પામી શક્યો જેથી મારે હાથે હલાવવું પડ્યું. હું મારા ફળિયામાં રહેતી યુવતીઓને જોઈને કરું ચુ, તેમને જોતા જ હું ઉત્તેજિત થઇ જાઉં છું. હું તેમની જોડે સુખ માણવા ઇચ્છુ છું. જો હું તેમની સાથે સમાગમ કરું તો હું તેમને સંતોષ અપાવી શકીશ?
એક યુવક

જવાબ: જો તમે મહિલાઓને સંતોષ અપાવવા માંગતા હોઈ કે તમે સંતોષ પ્રાપ્ત કરવા માંગતા હોઈ પણ પેહલા તો બંધ કરવું જ પડશે કેમ કે એનાથી તમે મેન્ટલી સંતુષ્ટ થશો પણ મનથી નહિ.

પ્રશ્ન : મારી અમુક મહિનાઓ પહેલા જ સગાઇ થઇ છે. મારો મંગેતર અને તેનો પરિવાર ખુબ જ સારા છે અને તેઓ બધા તેઓ સંયુક્ત પરિવારમાં રહે છે. મારી ફ્રેન્ડ મને કહેતી હતી કે સંયુક્ત પરિવારમાં રહેવા માટે ખુબ એડજસ્ટમેન્ટ કરવું પડે છે. એવામાં મને તેની વાત સાંભળીને ખુબ ડર લાગે છે. સંયુક્ત પરિવારમાં રહેવાથી શું ફાયદો થાય કે પછી નુકસાન? એક યુવતી (રાજકોટ)

જવાબ: સંયુક્ત પરિવારમાં રહેવાના પોતાના અલગ જ ફાયદા છે. સંયુક્ત પરિવારમાં રહેવાથી તમને વસ્તુને એકબીજા સાથે શેર કરવાનું શીખવા મળશે. ક્યારેક જીવનમાં એવો સમય આવી જાય કે જ્યારે આર્થિક સમસ્યા ઉભી થાય છે ત્યારે સંયુક્ત પરિવારને લીધે ઘણી મદદ મળે છે.

પ્રશ્ન : મારી ઉમર 52 વર્ષની છે. છેલ્લા બે વર્ષથી મને રાત્રે સારી રીતે ઊંઘ નથી આવતી માટે મેં ડોક્ટરની સલાહ લઇને થોડો સમય માટે ઊંઘની ગોળીઓ લેવાનું શરૂ કર્યું છે. જેનાથી મને ઊંઘ તો ખુબ સારી આવે છે પણ મને ડર એ વાતનો છે કે મને તેની આદત પડી જશે તો? મારે શું કરવું જોઇએ? એક પુરુષ (વાપી)

જવાબ: તમને ડોક્ટરે ઊંઘની ગોળી લેવાની સલાહ આપી છે તો કંઇક સમજી વિચારીને જ આપી હશે ને. જો તમે સારી ઊંઘ લઈ શકતા નથી તો અનેક રોગો ઉત્પન્ન થઇ શકે છે. સારી ઊંઘ લેવી સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. ઊંઘની ગોળીઓ દર્દીને ત્યારે જ આપવામાં આવે છે જ્યારે અપૂરતી ઊંઘને લીધે દર્દીને હાઇપરટેન્શન કે એન્ઝાઈટીનો અનુભવ થાય. જો તમે ડોક્ટરની સલાહ પર ડોઝ પ્રમાણે જ ઊંઘની ગોળી લેશો તો ચિંતાનું કોઈ કારણ નથી.  વ્યક્તિ જ્યારે ડોક્ટરની સલાહ ન માનીને પોતાની મરજી પ્રમાણે ઊંઘની ગો‌ળી લેવાનું ચાલે રાખે ત્યારે જ ચિંતાનો વિષય બની શકે છે.

urupatel.fb

Not allowed