ભરેલી મહેફિલમાં બધાની નજર સ્તન પર જ ચોંટી ગઈ…મલાઇકા અરોરાએ ઉડાવ્યા બધાના હોંશ, જુઓ PHOTOS
દર વર્ષની જેમ આ વખતે પણ Chivas 18 Alchemyનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં ઘણા સ્ટાર્સે પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો હતો. જો કે આ ઈવેન્ટની લાઇમલાઇટ મલાઈકા અરોરા લૂંટી ગઇ હતી. ઈવેન્ટમાં વિવિધ ક્ષેત્રના મહારથી પહોંચ્યા હતા. જેમાં ફેશન, આર્ટસ, મ્યુઝિકના અનેક લોકો સામેલ થયા હતા. જો કે મલાઈકા અરોરા આ ઈવેન્ટની રોનક બની હતી.
View this post on Instagram
ડાર્ક પિંક થ્રેડ ગાઉનમાં મલાઈકા અરોરા ખૂબસૂરત લાગી રહી હતી. તેની સાથે તેણે મેચિંગ આઈલાઈનર અને વાળને બનમાં કેરી કર્યા હતા અને મેચિંગ બેગને બદલે ગોલ્ડન હેન્ડ બેગ તેણે પસંદ કર્યું હતું. આ ખાસ સાંજે ઘણા સ્ટાર્સે હાજરી આપી હતી, પરંતુ મલાઈકા અરોરા ઈવેન્ટનું ગૌરવ રહી હતી. મલાઈકા અરોરાની ઉંમર 49 વર્ષની છે, પરંતુ ફિટનેસના કારણે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણી યુવા અભિનેત્રીઓને માત આપે છે.
View this post on Instagram
એવું કહેવું ખોટું નથી કે તે પોતાની સુંદરતા અને સ્ટાઇલના કારણે લોકોને દિવાના બનાવે છે. ઇવેન્ટમાં પણ આવું જ બન્યું. શનિવારે મલાઈકા અરોરાએ મુંબઈમાં Chivas 18 Alchemy ઈવેન્ટમાં હાજરી આપી હતી. આ દરમિયાન અભિનેત્રીએ પિંક ડ્રેસમાં ધૂમ મચાવી હતી. આ ઈવેન્ટની મલાઈકા અરોરાની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.
View this post on Instagram
આ તસવીરોમાં મલાઈકા અરોરા બોલ્ડ પિંક ડ્રેસમાં જોવા મળી રહી છે. છે. તેણે ક્રિસક્રોસ ડિઝાઇન અને ડીપ નેકલાઇન ડ્રેસ પહેર્યો હતો. મલાઈકાએ આ લુક સાથે હેવી મેકઅપ કર્યો હતો. તેણે આ આઉટફિટને સિલ્વર ઇયરિંગ્સ સાથે એક્સેસરીઝ કર્યુ હતુ અને કિલર લુકથી ચાહકોના દિલ જીતી લીધા હતા. તસવીરોમાં મલાઇકા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
View this post on Instagram
ત્યારે મલાઇકાની તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર યુઝર્સ ઉગ્ર કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- તું બહુ સુંદર લાગી રહી છે મલાઈકા. તમને જણાવી દઈએ કે, અર્જુન કપૂર અને મલાઈકા અરોરાની લવ સ્ટોરી બધા જાણે છે. પહેલા તો બંનેએ પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા નહોતા,
View this post on Instagram
પરંતુ ત્યારપછી બંનેએ પોતાના પ્રેમને સાર્વજનિક કરી દીધો અને ત્યારથી બંને વેકેશનથી લઈને બી-ટાઉન પાર્ટીઓમાં એકબીજાનો હાથ પકડતા જોવા મળે છે. અર્જુન મલાઈકાનું ખૂબ ધ્યાન રાખે છે. તાજેતરમાં અભિનેત્રીએ વર્ષો પછી એક મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. આ ગીતનું નામ છે ‘તેરા કી ખયાલ’. આ ગીતને ફેમસ સિંગર ગુરુ રંધાવાએ પોતાનો અવાજ આપ્યો છે. મલાઈકા છેલ્લે તેના OTT શો મૂવિંગ વિથ મલાઈકામાં જોવા મળી હતી.
View this post on Instagram