48 વર્ષીય મલાઈકા એ ઢીલો ડ્રેસ પહેર્યો અને આગળથી ન દેખાવાનું બધું જ દેખાઈ ગયું, જોઈને અર્જુન કપૂર પણ થઇ જશે પાણી પાણી

બોલિવૂડ અભિનેત્રી અને અરબાઝ ખાનની પૂર્વ પત્ની મલાઈકા અરોરા તેની ફિટનેસની લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. મલાઈકા અરોરા અવાર નવાર તેની ફેશન સેન્સથી લોકોને દીવાના બનાવી દેતી હોય છે. મલાઈકા અરોરા હંમેશા તેના બોલ્ડ અંદાજને લઈને ચર્ચામાં રહેતી હોય છે. તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરીને ચાહકો સાથે જોડાયેલી રહેતી હોય છે.

એવામાં હાલમાં જ મલાઈકા એકદમ સુંદર ડ્રેસમાં સ્પોટ થઇ છે, જેને જોઈને લોકો હેરાન રહી ગયા છે. આ વલહતે મલાઈકા યેલો હાઈ થાઈ સ્લીટ ગાઉન પહેરીને જોવા મળી છે. આ આઉટફિટ સાથે મલાઈકાએ લાઈટ મેઅપ કર્યો છે અને વાળમાં હાઈ પોનીટેલ બનાવી રાખી છે. મલાઈકાએ ગોલ્ડન હાઈ હીલ્સ પહેર્યા છે અને મેચિંગ પર્સ પણ કેરી કર્યું છે.

મલાઈકાએ સુંદર ડાયમંડ જવેલરી પહેરી રાખી છે જેમાં તેની સુંદરતા અનેક ગણી વધી રહી છે. મલાઈકાનો આ ડ્રેસ શિમરી છે માટે તે ખુબ ચમકી રહ્યો છે, જેમાં તે ખુબ સુંદર લાગી રહી છે. મલાઈકાનો આ ડ્રેસ એકદમ ટાઈટ હતો અને તે આગળથી એટલો ડીપ હતો કે તેમાં તેનું બધું જ અંદરનું દેખાઈ રહ્યું હતું અને તેની હોટનેસ ઉભરાઈ રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by @bollywoodbond

મલાઈકાએ મીડિયા સામે હંમેશાની જેમ વળી વળીને પોઝ આપ્યા હતા. જો કે મલાઈકા પાર્ટી કે ઇવેન્ટમાં બધાથી અલગ દેખાવાનો એક પણ મોકો નથી છોડતી, એવામાં આ વખતે પણ મલાઈકાએ સમગ્ર લાઈમલાઈટ ચોરી લીધી હતી. મલાઈકાનો આ લુક લોકોએ ખુબ પસંદ કર્યો હતો, જો કે અમુક લોકોને 48 વર્ષની ઉંમરે આવો ડ્રેસ ફેરવો પસંદ આવ્યું ન હતું અને તેને ટ્રોલ કરવાંનું શરૂ કરી દીધું હતું, અને લોકોએ તેનો મજાક બનાવતા તેને ઊધડી લઇ લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollyy (@bollyydotcom)

અમુક લોકોએ કહ્યું કે મલાઈકા આ ડ્રેસમાં એકદમ અલગ લાગી રહી છે, જયારે અમુક લોકોએ મલાઈકાની તુલના ઉર્ફી જાવેદ સાથે કરી છે અને કહ્યું કે, એક અન્ય ઉર્ફી જાવેદ’. અમુક લોકોએ મલાઈકાને શેમ પણ કહી રહ્યા છે. જો કે મલાઇકણે આવા ટ્રોલર્સનો કોઈ જ ફર્ક નથી પડતો.

 

View this post on Instagram

 

A post shared by Rajiv Goyal (@ctdnews4)

જણાવી દઈએ કે અર્જુન કપૂર અને મલાઈકાના લગ્નના સમાચારો અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. મલાઈકા અને અર્જુન લાંબા સમયથી ડેટિંગ કરી રહ્યા છે. બંને તેમના સંબંધો વિશે ખૂબ જ બિન્દાસ છે. અર્જુન અને મલાઈકાના પરિવારે પણ તેમના સંબંધોને મંજૂરી આપી દીધી છે. મલાઈકાનો દીકરો અરહાન પણ અર્જુન અને તેમના સંબંધોથી ખુશ છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

મલાઈકા અરોરાની તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થતી હોય છે.  મલાઈકા અરોરા ફીટનેસ ફ્રીક છે મલાઇકા તેના પાર્ટી લુક અને જીમ લુકથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવતી રહે છે.અવાર નવાર તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જોકે, મલાઈકા લાઈમલાઈટમાં આવવાની કોઈ તક છોડતી નથી. 48 વર્ષની મલાઈકા અરોરા આ ઉંમરે પણ યુવાન અભિનેત્રીઓને ટક્કર આપતી નજર આવે છે.

urupatel.fb

Not allowed