સવાર સવારમાં નાની એવી ટૂંકી ચડ્ડી પહેરીને મુંબઈના રસ્તા આ ખરીદવા નીડકી મલાઈકા અરોરા

મલાઇકા અરોરા બોલિવુડની એ ખૂબસુરત હસીનાઓમાંની એક છે, જે તેની ફિટનેસનું ઘણુ ધ્યાન રાખે છે. મલાઇકા અરોરા અવાર નવાર સોશિયલ મીડિયામાં છવાયેલી રહેતી હોય છે. કયારેક તેના પાર્ટી લુકને કારણે તો કયારેક તે તેના જીમ લુકને કારણે હંમેશા સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહેતી હોય છે. મલાઇકા અરોરા કેમેરા સામે જેટલી ગ્લેમરસ અવતારમાં જોવા મળે છે, તેટલી જ સિંપલ તે તેની નોર્મલ લાઇફમાં નજરે પડે છે.

અભિનેત્રી મલાઈકા અરોરા તેની ફિટનેસ અને ગ્લેમરસથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી દેતી હોય છે. અભિનેત્રીને ઘણી વખત પેપરાજી સ્પોટ કરતા રહે છે. મલાઈકા એક વાર ફરી કેમેરાની સામે કેદ થઇ ગઈ છે. મલાઈકા અરોરા સવાર સવારમાં ફૂલ ખરીદવા નીકળી હતી આ દરમ્યાન તે પેપરાજીના કેમેરામાં કેદ થઇ ગઈ હતી.

મલાઈકા અરોરાની સુંદર તસવીરો ફરી એક વખત સામે આવી છે. તસવીરમાં અભિનેત્રી ફૂલ ખરીદતી નજર આવી રહી છે. આ તસવીરોમાં મલાઈકા અરોરાને કેઝ્યુઅલ લુકમાં જોઈ શકાય છે. મલાઈકાએ બ્લુ કલરની કેપ પણ પહેરેલી છે.કેપની સાથે મલાઈકાએ લાઈટ બ્લુ કલરની શેડેડ કેઝ્યુઅલ ટી શર્ટ અને શોર્ટ પહેરેલ છે. મલાઈકા અરોરાની તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થતી રહે છે. અભિનેત્રી ક્યારેક કેઝ્યુઅલ લુકમાં તો ક્યારેક શોના સેટ પર સ્પોટ થતી હોય છે. મલાઈકાનું ફેશન સેન્સ એટલું જોરદાર હોય છે કે લાખો લોકો તે ફેશન ફોલો કરતા હોય છે. અર્જુન કપૂર અને મલાઈકા અરોરા લાંબા સમયથી એક બીજાને ડેટ કરી રહ્યા છે. તેને લઈને બંને અવાર નવાર ચર્ચામાં રહેતા હોય છે.

બંનેની જોડી ચાહકોને ખુબ પસંદ આવતી હોય છે અને તેમની કેમેસ્ટ્રી કમાલની છે. આજ કારણ છે કે કપલના લગ્નની ખબર અવાર નવાર આવતી રહેતી હોય છે. મલાઈકા અરોરા આ દિવસોમાં કેપ પેરીને નજર આવતી હોય છે તેની પાછળનું કારણ તેનો અકસ્માત છે જેના લીધે તેના માથા પર વાગ્યું હતું અને ટાંકા પણ આવ્યા હતા. હવે મલાઈકા ઠીક થઇ ચુકી છે અને આ વાતની જાણકારી તેણે એક પોસ્ટ શેર કરીને કહ્યું હતું.

team ayurved

Not allowed