અર્જુન માટે મલાઇકા બની બિકી બેબ, બોલ્ડ તસવીરોમાં ન દેખાવાનું દેખાડી દીધું- શરમથી લાલ કાળા થશો

48 વર્ષના આંટી મલાઈકા સાથે મોજે મોજ કરી રહ્યો છે અર્જુન કપૂર, બિકી વાળી તસવીરો જોતા જ બેહોશ થશો

બોલિવુડની ફિટનેસ ફ્રીક મલાઇકા અરોરા કોઇ પણ રિલેશનને છૂપાવવામાં વિશ્વાસ નથી કરતી. તે જે પણ કરે છે તે ખુલ્લેઆમ કરે છે. અભિનેત્રી અર્જુન કપૂર સાથે તેના રિલેશનને પહેલા જ ઓફિશિયલ કરી ચૂકી છે. જો કે, તેણે થોડા સમય આ રિલેશનને છૂપાવ્યુ હતુ પરંતુ તે બાદ તેણે તેના રિલેશનને ઓફિશિયલ પણ કરી દીધુ હતુ.

બંનેને ઘણીવાર એકસાથે સ્પોટ કરવામાં આવે છે. બંને લગભગ 3 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. જોકે, હાલમાં તેમના બ્રેકઅપની ખબરો સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ હતી અને તે બાદ કપલે હવે તેમની રોમેન્ટિક તસવીરો વેકેશન પરથી શેર કરી છે. કપલ સિક્રેટ વેકેશન મનાવી રહ્યા છે.

મલાઇકા અને અર્જુન બંનેએ તેમની ઇન્સ્ટ સ્ટોરી પર તેમની અલગ અલગ તસવીરો શેર કરી છે, જેમાં અર્જુનની તસવીરો પરથી જોવા મળી રહ્યુ છે કે, તેઓ માલદીવમાં રોમેન્ટિક વેકેશન મનાવી રહ્યા છે. અર્જુન કપૂર એકલો સમુદ્રની લહેરોને નિહારી રહ્યો છે, ત્યાં મલાઇકા અરોરા બિકી પહેરી રેતમાં સૂતેલી જોવા મળી રહી છે. ચાહકો આ તસવીરો પર દિલ હારી ગદયા છે., એક તસવીરમાં અર્જુન કપૂર ચાહકોને પૂછી રહ્યો છે કે, તે કયાં છે ?  એવું કહેવામાં આવી રહ્યુ છે કે, મલાઇકા તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે માલદીવમાં છે અને તે તેના રોમેન્ટિક વેકેશનનો ભરપૂર આનંદ માણી રહી છે.

મલાઇકાના ચહેરાનો ગ્લો પણ કંઇક અલગ જ લાગી રહ્યો છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂર મોટાભાગનો સમય કામમાં વ્યસ્ત રહેતા હોય છે, પરંતુ સમય મળતાં જ બંને ફરવા નીકળી જાય છે. અને આ વખતે બંને ફ્રી થઇને માલદીવ ગયા છે. લવ બર્ડ્સ આ દિવસોમાં માલદીવમાં છે જ્યાં તેઓ દુનિયાની નજર અને કેમેરાની ફ્લેશ લાઈટથી દૂર આરામની ક્ષણો વિતાવી રહ્યાં છે. બંનેની ઈન્સ્ટા સ્ટોરી પરથી સ્પષ્ટ થાય છે કે બંને માલદીવમાં ફૂડની અને શાનદાર બીચની મજા માણી રહ્યાં છે.

મલાઈકા અરોરા અને અર્જુન કપૂરે તેમના વેકેશનની કેટલીક તસવીરો તેમની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. જોકે બંનેએ સાથે કોઈ તસવીર શેર કરી નથી. મલાઈકા અરોરા તસવીરોમાં ક્યારેક દરિયા કિનારે તો ક્યારેક બિકીમાં સેલ્ફી લેતી જોવા મળે છે. ત્યાં અર્જુન કપૂર એકદમ રિલેક્સ મૂડમાં જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora🌸 (@malaikaarorafan1)

અર્જુન કપૂર અને મલાઈકા અરોરા બોલિવૂડના એવા કપલ્સમાંથી એક છે જેઓ ઘણીવાર કપલ ગોલ આપે છે. તમને જણાવી દઈએ કે કોરોના દરમિયાન પણ બંનેએ એકબીજા સાથે સારો સમય પસાર કર્યો હતો. આ સાથે બંને ઘણીવાર ફેમિલી પાર્ટી અને મિત્રો સાથે મસ્તી કરતા જોવા મળે છે. આવી સ્થિતિમાં બંને ઘણીવાર સાથે હોલિડે સેલિબ્રેટ કરતા જોવા મળે છે. હાલમાં તેઓ તેમના વેકેશનની તસવીરોને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે.

 

View this post on Instagram

 

A post shared by Malaika Goddess 💞 (@malaika_lover)

આ તસવીરોની ખાસ વાત એ છે કે આ બંને તસવીરોમાં તે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે, મલાઈકા ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે અને તેણે ઈન્સ્ટાગ્રામ પર એવી એવી તસવીરો શેર કરી છે, જેણે ચાહકો વચ્ચે સનસની ફેલાવી દીધી છે.  મલાઈકા અરોરાનો આ કિલર અવતાર લોકોના દિલની ધડકન વધારી રહ્યો છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અર્જુન કપૂર છેલ્લે ફિલ્મ ‘ભૂત પોલીસ’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં સૈફ અલી ખાન, જેકલીન ફર્નાન્ડીઝ અને યામી ગૌતમ પણ છે.

આ સિવાય અર્જુન કપૂર ડિરેક્ટર મોહિત સૂરીની ફિલ્મ ‘એક વિલન રિટર્ન્સ’માં જ્હોન અબ્રાહમ, દિશા પટણી અને તારા સુતારિયા સાથે કામ કરતો જોવા મળશે. આ ફિલ્મ સસ્પેન્સ થ્રિલરથી ભરપૂર હશે. બીજી તરફ મલાઈકા અરોરાની વાત કરીએ તો તે ડાન્સ રિયાલિટી શો ઈન્ડિયા બેસ્ટ ડાન્સર 2ને જજ કરતી જોવા મળી હતી.

 

ayurved

Not allowed