
ડ્રાયફ્રૂટ્સ તો શરીર માટે ફાયદાકારક હોય તો બધા લોકો જાણતા હોય છે. પરંતુ ડ્રાયફ્રૂટ્સમાં બધાના ફાયદા અલગ-અલગ હોય છે. જો આપણે મખાનાની વાત કરવામાં આવે તો ડ્રાયફ્રૂટ્સમાં સૌથી મોંઘા ડ્રાયફ્રુટ હોય છે. મખાનાને તમે નાસ્તાની જેમ ખાઈ શકો છો. મખણાનો તો બધા લોકોને પસંદ છે. પરંતુ શું તમને ખબર છે કે તેને ખાવાંની સાચી રીત કંઈ છે?
મખાના અથવા નટ્સ સૌથી સ્વાસ્થ્યવર્ધક નાસ્તા પૈકી એક છે.જવાનું સેવન તમે ગમે તે સમયે કરી શકો છો. હળવા હોવાને કારણે તેવા ભૂખને સ્વસ્થ રીતે પૂર્ણ કરે છે. અને વધારે ખાવાથી રોકે છે. આજકાલ મખનાની માંગ દિવસે ને દિવસે વધતી જાય છે. સ્વસ્થ અને સંતુલિત માત્રામાં મખનાનું સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ કરે છે. આજકાલ બજારમાં મખના અલગ-અલગ સ્વાદમાં ઉપલબ્ધ છે. મખાનામાં કેલેરીની માત્રા ઓછી હોય વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. 50 ગ્રામ ડ્રાઈ રોસ્ટેડ મખાનામાં 190 કેલેરી હોય છે, આ સિવાય સૈચુરેટેડ ફેટ અને સોડીયલ નથી હોતું, સાથે જ મખનામાં પ્રોટીન,મેગ્નીજ, પોટેશિયમ,ઝીંક, ફાઈબર, આયર્ન અને મેગ્નેશિયમ સારા પ્રમાણમાં હોય છે.
સવારે ખાલી પેટે 4 મખાના ખાવાથી ડાયાબિટીસના દર્દીને ફાયદો થાય છે. મખાનાની સેવનથી ઈંસુલિન બનવા લાગે છે, સાથે જ વધારે સુગર હોય તો દરરરોજ મખનાનું સેવન કરવાથી ધીમે-ધીમે ખતમ થઇ જાય છે.જો કોઈ પણ માણસને હાર્ટની તકલીફ હોય તો તેને દરરોજ મખનાનું સેવન કરવું જોઈએ. સવારે ખાલી પેટે મખાનાનું સેવન કરાવથી તમારું હાર્ટ સ્વસ્થ રહે છે, અને બોડીમાં કોલેસ્ટ્રોલ ભેગું નથી થતું. પાચનક્રિયા પણ સારી રહે છે. તો મખના લોહીને પાતળું કરવાનું કામ કરે છે.
જે માણસ વધારે તણાવમાં રહેતો હોય અથવા ડિપ્રેશનનો દર્દી હોય તો સવારે ઉઠીને મખનાનું સેવન કરવાથી તનાવ દૂર થાય છે. મખનાનો સૌથી મોટો ફાયદો એ છે કે જેને અનિંદ્રાના દર્દી હોય તેને મખાનાનું સેવન કરવાથી અનિંદ્રાની સમસ્યાથી છુટકારો થાય છે. રાતે સુતા પહેલા ગરમ દૂધ સાથે અને સવારે ખાલી પેટે મખાનાનું સેવન કરવાથી થોડા જ દિવસમાં ફર્ક જોવા મળશે.
ઉંમર વધવાની સાથે કેલ્શિયમની ખામીના કારણે શરીરમાં પૂરતા પ્રમાણમાં લોહીના પહોંચવાને કાર્ન્યુ શરીરના બધા સાંધામાં દુખાવો થાય છે. આ દર્દને દૂર કરવા માટે રોજ માખણનું સેવન કરો.પાચનનીબીમારી હોય તો તેનો અકસીર ઈલાજ છે મખના. માખણનું સેવન કરવાથી ભરપૂર માત્રામાં એન્ટી-ઓક્સીડેન્ટ મળે છે.માખણના સેવનથી ભૂખની સમસ્યા અને પેટની સમસ્યા દૂર થઇ જાય છે.
- જે લોકોની કિડનીની સમસ્યા હોય તે લોકોએ દરરોજ માખણનું સેવન કરવું જોઈએ. મખના ખાવાથી કિડની ડીટૉક્સી થતી રહેતી હોય કિડની મજબૂત બને છે.
- મખનામાં એન્ટી હીલિંગ પ્રાપ્તિઝ હોય છે. જેથી પેઢાના દર્દમાં આરામ મળે છે.
- માખણમાં ફાઈબર હોય છે. તેથી શરીરમાં ન્યુટ્રિશનને આપવાનું કામ કરે છે. મખના ખાવવાથી શરીરમાં વધારે પ્રમાણમાં ચરબી નથી જામતી.