મસ્તરામ સિરીઝમાં ટીચર થઈને એવા એવા બોલ્ડ સીન આપ્યા કે કાનના મૂળિયાં પણ હલી જશે, મોટો પટાખો છે આ જુઓ તસવીરો

જો તમને આજે પણ કરિશ્મા કપૂર અને આમિર ખાનની ફિલ્મ રાજા હિન્દુસ્તાની યાદ છે તો તેનું ગીત પરદેશી પરદેશી પણ ચોક્કસ યાદ હશે. આ ગીતમાં લોક ગાયિકા સપના અવસ્થીએ પોતાનો અવાજ આપ્યો છે, જે એક ફેમસ લોકગાયિકા છે. જો કે ખુબ ઓછા લોકો સપનાની ગ્લેમર દીકરી કેનિશાને જાણતા હશે. કેનીશા પણ સિંગીંગમાં પોતાની કારકિર્દી બનાવી રહી છે અને માં સાથે મ્યુઝિક વીડિયો આલ્બમ લાવવાની તૈયારી કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Kenisha Awasthi (@kenisha.awasthi)

જણાવી દઈએ કે કેનીશાનો જન્મ 1993માં મુંબઈમાં થયો હતો. એક્ટિંગ અને મોડેલિંગના સિવાય કેનીશા સિંગર, ટેડએક્સ સ્પીકર અને ડાન્સર છે.કેનિશાએ કારકિર્દીની શરૂઆત મોડેલિંગના રૂપે કરી હતી, જેના બાદ તેણે યૂટ્યૂબ ચેનલ પર કવર ગીતો ગાવાનું શરૂ કર્યું, કેનિશાની એક Kinc Kenisha Inclusive નામની ચેનલ છે જેમાં તેણે ઘણા વિડીયો અપલોડ કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kenisha Awasthi (@kenisha.awasthi)

કેનીશાનું એકાઉન્ટ પણ તેની એકથી એક બોલ્ડ તસવીરોથી ભર્યું પડ્યું છે,જેને જોવાની લોકો આતુરતાથી રાહ જોવે છે. કેનીશા વેબ સિરિઝના દરેક એપિસોડ માટે 10 થી 20 લાખ રૂપિયા ચાર્જ કરે છે, તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ દ્વારા પણ કમાણી કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Kenisha Awasthi (@kenisha.awasthi)

કેનીશા સિગિંગને લઈને એકદમ ગંભીર છે,જો કે પહેલા કેનીશા ફિલ્મોમાં પણ જોવા મળતી હતી. ડિજિટલ ડેબ્યુ કરનારી કેનીશાની અદાઓના લોકો ખુબ દીવાના છે અને તેની અદાઓ પર દિલ હારી બેસે છે. કેનિશાની ખુબ મોટી ફેન ફોલોઇંગ છે માટે તે પોતાના ફેન્સ સાથે વાતચીત કરવા માટે પોતાની એક અલગ જ એપ લોન્ચ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Kenisha.Awasthi (@kenisha.awasthiii)

આ બાબતે વાત કરતા કેનિશાએ જણાવ્યું હતું કે,”ફેમસ કલાકારોને તેના ચાહકો સાથે જોડાવા માટે આ એપ ખુબ જ કારગર છે. જેવી રીતે હું મારા ચાહકો સાથે સીધી જ વાત કરી શકું છું અને સાથે જ જો કોઈ ચાહક મને મળવા માગે છે કે પછી સીંગીગ શીખવા માંગે છે તો તેઓ મને સંપર્ક પણ કરી શકે છે. જો કે આ એપમાં ફેન્સને વાતચીત માટે અમુક રકમ પણ ચૂકવવી પડે છે માટે નકામી વાતોમાં સમય પણ બરબાદ નથી થતો”.

 

View this post on Instagram

 

A post shared by Kenisha.Awasthi (@kenisha.awasthiii)

કેનીશા સોશિયલ સાઈટ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એક થી એક હોટ તસવીરો શેર કરતી રહે છે. કેનીશા વેબ સિરીઝમાં પણ એન્ટ્રી કરી ચુકી છે અને તેમાં તેના બોલ્ડ અવતારને જોઈને લોકો હેરાન જ રહી ગયા હતા. એમએકસ પ્લેયર પર પ્રસારિત વેબ સિરીઝ મસ્તરામમાં એટલા બોલ્ડ સીન્સ છે કે તે પરિવાર સાથે બેસીને જોવાની ભુલ ક્યારેય ન કરતા.

કેનીશા પણ આ સિરીઝમાં એક શિક્ષકની ભૂમિકા નિભાવી ચુકી છે, જેમાં તેનો બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો.આ સિવાય રક્તનચલ વેબ સિરીઝમાં ઉત્તર પ્રદેશના બાહુબલી વિધાયકની કહાની દર્શાવેલી છે. આ સિરિઝમા કેનિશાનો બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો, જેને જોઈને  ચાહકો પણ પાણી પાણી થઇ ગયા હતા.આ સિવાય હસમુખ વેબ સિરીઝમાં પણ કેનિશાએ ઇન્ટીમેન્ટ સીન્સ આપ્યા હતા.

urupatel.fb

Not allowed