ગ્રીન બિકીની પહેરીને રોમેન્ટિક થઇ ગુજરાતી ટીવી હિરોઈન, સુંદર ફિગર જોઈને ગોવાનું સ્વિમિંગ પુલના પાણીમાં હચમચવા લાગ્યું

ટીવીથી લઈને બોલિવૂડમાં પોતાની ઓળખ બનાવનાર અભિનેત્રી કરિશ્મા તન્ના આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. પોતાની અભિનય કુશળતાની સાથે અભિનેત્રી તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે પણ ચર્ચામાં છે. કરિશ્મા તન્ના તેની હોટનેસ માટે જાણીતી છે. તે અવારનવાર તેના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેના 7 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

તમને જણાવી દઈએ કે કરિશ્મા તન્નાએ થોડા સમય પહેલા જ પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્ન પ્રાઇવેટ રાખવામાં આવ્યા હતા. આ લગ્નમાં મહેંદી સેરેમનીથી લઇને બધી રસ્મો ધામધૂમથી નિભાવવામાં આવી હતી. કરિશ્મા લગ્ન પહેલા તો બોલ્ડ હતી જ પરંતુ લગ્ન બાદ તો તે હદથી વધારે બોલ્ડ થઇ ગઇ છે.

ફેમસ ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાનો જાદુ ચલાવતી રહે છે. ભલે હવે તે પરિણીત છે, પરંતુ તે બોલ્ડનેસથી ફેન્સને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતી નથી. કરિશ્મા તન્નાએ લગ્ન બાદ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ગ્લેમરસ ફોટો શેર કર્યા છે. જે ઈન્ટરનેટ પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે. કરિશ્મા તન્નાએ અત્યાર સુધીનું સૌથી બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે હોટ લાગી રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે કરિશ્મા શર્ટના બટન ખોલીને બિકી ફ્લોન્ટ કરી રહી છે.

હાલ કરિશ્મા ઈન્ડસ્ટ્રીથી દૂર પતિ સાથે પોતાનું લગ્નજીવન એન્જોય કરી રહી છે. એવામાં હાલામાં જ કરિશ્મા પતિ સાથે ગોવામાં વેકેશન માટે પહોંચી છે અને ત્યાંની સુંદર વાદીઓની તસવીરો પણ શેર કરી છે.કરિશ્મા પતિના જન્મદિવસની ખાસ ઉજવણી કરવા માટે ગોવા પહોંચી છે.સામે આવેલી તસવીરોમાં કરિશ્માએ ગ્રીન કલરની બિકીની પહેરીને સ્વીમીંગ પુલમાં ચીલ કરતી દેખાઈ રહી છે.

બિકીની સાથે કરિશ્માએ લાઈટ મેકઅપ કર્યો છે અને વાળમાં હાઈ બન બનાવી રાખ્યું છે અને સન ગ્લાસ પણ પહેર્યા છે. બિકીની પહેરીને કરિશ્માએ સ્વીમીંગ પુલના પાણીમાં અલગ અલગ પોઝ આપી રહી છે, જેને જોઈને ચાહકો પણ ઉત્સાહિત થઇ ગયા છે. કરિશ્માએ એક વિડીયો પણ શેર કર્યો છે જેમાં તે પોતાની કાર ડ્રાઇવથી લઈને હોટેલમાં પોતાના રૂમનો નજારો પણ દેખાડી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Planted Brain (@plantedbrain143)

વિડીયો શેર કરીને કરિશ્માએ લખ્યું કે,”એક સુંદર ગોવા ટ્રીપ, થેંક્યુ @thepostcardmoira અમને આટલું ખાસ મહેસુસ કરાવવા માટે. @varun_bangera અને હું અહીંથી અનેક યાદો લઈને પાછા જઈ રહ્યા છે,ખુબ ખુબ પ્રેમ”.

 

તેણે ટેલિવિઝનથી પોતાના કરિયરની શરૂઆત ક્યૂંકી સાસ કી કભી બહુથી સીરીયલથી કરી હતી. જે પછી તેણે નાગિન અને કયામત જેવી સિરિયલો કરી હતી. કરિશ્મા બિગ-બોસ 8માં પણ ભાગ રહી ચુકી છે. આ સિવાય તે ખતરો કે ખિલાડીમાં જોવા મળી હતી અને તેણે ખતરો કે ખિલાડી 10માં જોવા મળી હતી. આ સિઝનનું તેણે ટાઇટલ પણ પોતાના નામે કર્યુ હતુ. કરિશ્માએ લગભગ 7 ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તે ઘણી સિરિયલોનો ભાગ પણ રહી ચુકી છે.

કરિશ્મા તન્નાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રીએ એમએક્સ પ્લેયરની વેબ સિરીઝ ‘બુલેટ્સ’માં મુખ્ય ભૂમિકા ભજવી છે. આ સિરીઝમાં તે સની લિયોની સાથે જોવા મળી હતી. આ સિવાય કરિશ્માએ મનોજ બાજપેયી સાથે ફિલ્મ ‘સૂરજ પે મંગલ ભારી’ના આઈટમ સોંગ પર પણ જબરદસ્ત પરફોર્મન્સ આપ્યું હતુ. તેણે અગાઉ અભિનેતા ઋત્વિક ભૌમિક સાથે ‘કત્રા’ નામના મ્યુઝિક આલ્બમમાં પણ કામ કર્યું છે.

urupatel.fb

Not allowed