
બોલિવુડ અભિનેત્રી જાહ્નવી કપૂરની સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે, જેમાં તે રેડ ડીપ નેક ડ્રેસમાં જોવા મળી રહી છે. તેણે એટલો ડીપ નેક ડ્રેસ પહેર્યો છે કે તેના ગલિયું પણ સ્પષ્ટ દેખાઇ રહ્યા છે અને બધાની નજર તેના ડીપ નેક પર જ અટકી ગઇ છે. આ તસવીરોમાં તેનો લુક ઘણો કાતિલાના દેખાઇ રહ્યો છે. તસવીરોમાં અભિનેત્રી નટખટ ઇશારા કરતી જોવા મળી રહી છે. તેણે મેકઅપ અને ઓપન હેર સાથે તેનાો લુકને કંપલીટ કર્યો છે. આ તસવીરો જોઇ ચાહકો બેકાબૂ થઇ રહ્યા છે.
જાહ્નવી કપૂર સોશિયલ મીડિયામાં ઘણીવાર છવાયેલી રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેેર કરતી રહે છે. તેની તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી રહે છે. જાહ્નવી તેની ફિટનેસનું પણ ઘણુ ધ્યાન રાખે છે.તમને જણાવી દઇએ કે, જાહ્નવી કપૂર તેની ફિટનેસને લઇને ખૂબ જ સજાગ રહે છે. તેને ઘણીવાર જિમ બહાર સ્પોટ કરવામાં આવે છે.ફિટનેસની દીવાની જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મો કરતા વધારે તેના જીમ લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
જાહ્નવી કપૂરે હાલ તો લાઇમલાઇટમાં રહેવાનું શીખી લીધુ છે. આ પહેલા પણ તે જીમ જતી હતી પરંતુ તે છેલ્લા સમયથી જેટલી ચર્ચામાં અને લાઇમલાઇટમાં રહે છે તેટલી પહેલા રહેતી ન હતી. ખાસ વાત તો એ છે કે હસીનાના બોલ્ડ વર્કઆઉટ ક્લોથ એટલા સ્ટાઇલિશ હોય છે કે પોતાની બોડીને ફ્લોન્ટ કરવાનો અભિનેત્રી કોઇ મોકો છોડતી નથી. તમને જણાવી દઇએ કે, જાહ્નવીને ભલે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યાને ઘણો સમય ન થયો હોય પરંતુ તેણે થોડા સમયમાં જ ઘણી નામના મેળવી લીધી છે.
જાહ્નવી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે. જાહ્નવીની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે.જાહ્નવીએ ફિલ્મ “ધડક”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેની સાથે ઇશાન ખટ્ટર હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર એટલી સફળ તો રહી ન શકી પરંતુ બંનેના અભિનયની ઘણી પ્રશંસા કરવામાં આવી હતી.
View this post on Instagram
જાહ્નવી અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ગ્લેમરસ અને સ્ટાઇલિશ ફોટા શેર કરતી જોવા મળે છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવે છે. બીજી તરફ તાજેતરમાં કોવિડ-19 પોઝિટિવ આવ્યા બાદ જાહ્નવી કપૂર તેના મિત્રો સાથે આરામથી સમય પસાર કરતી જોવા મળી હતી. થોડા સમય પહેલા તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેન્સ સાથે તેની કેટલીક તસવીરો શેર કરી હતી. આ ઉપરાંત તેણે તેની બોલ્ડ તસવીરો પણ ઇન્સ્ટા પર ચાહકો સાથે શેર કરી હતી.
View this post on Instagram
જાહ્નવીના વર્કફ્રંટની વાત કરીએ તો, તે છેલ્લે હોરર કોમેડી ફિલ્મ “રૂહી”માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ અને વરુણ શર્મા પણ જોવા મળ્યા હતા. જાહ્નવીની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો, તે જલ્દી જ “ગુડ લક જેરી” “દોસ્તાના 2” અને “તખ્ત” જેવી ફિલ્મોમાં જોવા મળશે.
View this post on Instagram
જાહ્નવી કપૂર ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’માં પણ જોવા મળવાની છે, અભિનેત્રીએ આ ફિલ્મનો પોતાનો લુક શેર કર્યો છે. આ ફિલ્મમાં જાહ્નવી મહિલા ક્રિકેટર તરીકે જોવા મળશે.