સ્વર્ગવાસી શ્રીદેવીની સંસ્કારી દીકરી જાહ્નવી કપૂરનું એવી જગ્યાએ દેખાઇ ગયુ લવ બાઇટ કે જોઈને પાગલ થઇ જશો

બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘મિલી’ને લઈને ચર્ચામાં છે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે, જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ત્યાં જાહ્નવી ફિલ્મના પ્રમોશન સાથે સોશિયલ મીડિયા પર તેના ખૂબસૂરત લુકને શેર કરી રહી છે. તાજેતરમાં, જાહ્નવીએ બ્લેક કટ આઉટ ડ્રેસમાં તેના કેટલાક બોલ્ડ ફોટા અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે.

જાહ્નવીનો હોટ લુક પણ સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો હતો. જો કે, જાહ્નવીના વીડિયોમાં ચાહકોને તેના શરીર પર એવી જગ્યાએ લવ-બાઈટ જોવા મળ્યુ કે બધા આશ્ચર્યચકિત રહી ગયા. હવે જાહ્નવીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે. જાહ્નવી કપૂરે બ્લેક ડ્રેસમાં તેની સિઝલિંગ તસવીરો પોસ્ટ કરી હતી. તસવીરોમાં તેણે એકદમ સ્ટાઇલ અને ગ્રેસ સાથે પોઝ આપ્યા છે.

જાહ્નવીની આ બોલ્ડ સ્ટાઇલ જોવા જેવી હતી. તેની તસવીરો જાહ્નવીની ફેશન સેન્સ વિશે ઘણું કહી રહી હતી. આ તસવીરો પછી જાહ્નવીએ આ જ ડ્રેસમાં પોતાનો એક વીડિયો પણ શેર કર્યો. જાહ્નવી જ્યારે હાથ ઊંચા કરી સ્ટાઇલિશ પોઝ આપી રહી ત્યારે ચાહકોને તેના હાથમાં લવ બાઈટ જોવા મળ્યુ. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું- ‘શું આ લવ બાઈટ છે ? અન્ય યુઝરે કોમેન્ટ કરીને પૂછ્યું- ‘તમારી આર્મપીટ પાસે લવ બાઈટ છે’. આ સિવાય બીજાએ કમેન્ટમાં લખ્યું- ‘અંડર આર્મમાં લવ બાઇટ કોણ આપે છે’.

તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા જાહ્નવી કપૂર અને તેની ફિલ્મ ‘ધડક’ના કો-એક્ટર ઈશાન ખટ્ટર વચ્ચે ડેટિંગની અફવા ઉડી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હવે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. આ પછી જાહ્નવીના અક્ષત રાજન સાથેના સંબંધોના સમાચાર આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જાહ્નવી આ દિવસોમાં ઓરહાનને ડેટ કરી રહી છે. બંને ઘણીવાર સાથે જોવા મળે છે.

જાહ્નવી કપૂરના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે ટૂંક સમયમાં તેની આગામી થ્રિલર ફિલ્મ ‘મિલી’માં જોવા મળશે જેનું નિર્દેશન મથુકુટ્ટી ઝેવિયર દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં જાહ્નવી ઉપરાંત સની કૌશલ અને મનોજ પાહવા પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ 2019ની મલયાલમ ફિલ્મ ‘હેલન’ની સત્તાવાર હિન્દી રિમેક છે જે 4 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Janhvi Kapoor (@janhvikapoor)

ayurved

Not allowed