પેન્ટ પહેર્યા વગર જ શ્રીદેવીની સંસ્કારી લાડલી જાહ્નવી કપૂર નીકળી રસ્તાઓ પર, અને પછી જે થયું એ…

જેવું કે આપણે બધા જાણીએ જ છીએ કે બૉલીવુડ કલાકારો મોટાભાગે પોતાની ફેશન સ્ટાઇલને લીધે આલોચનાનો શિકાર થતા રહે છે. એવામાં લોકો પણ આવા મૌકાઓ જોતા જ રહેતા હોય છે અને અભિનેતા કે અભિનેત્રીઓને નિશાનો બનાવી લેતા હોય છે. એવામાં અભિનેત્રી જાહ્નવી કપૂર પણ આલોચનાનો શિકાર થઇ છે.

ફિલ્મ ધડકથી ડેબ્યુ કરનારી જાહ્નવી કપૂર ઘણીવાર પોતાની ફિલ્મોને લીધે તો ઘણીવાર પોતાની ફેશન સ્ટાઇલને લીધે ચર્ચામાં આવી જાય છે. જાહ્નવી મોટાભાગે કોઈ ઇવેન્ટ કે પાર્ટીના દરમિયાન સ્પોટ થઇ જ જાય છે.આ સિવાય તેને જીમ જતી વખતે પણ સ્પોટ કરવામાં આવે છે. તેના જીમની તસ્વીરો અને વિડીયો પણ સમયાંતરે સામે આવતા રહે છે.

એવામાં અમુક સમય પહેલા એકવાર ફરીથી જાહ્નવીની તસ્વીર સામે આવી હતી. તસ્વીરમાં Actressએ પહેરેલા કપડા લોકોને કઈ ખાસ પસંદ આવ્યા ન હતા જેને લીધે લોકોએ તેની ખુબ આલોચના કરી હતી. તસ્વીર સામે આવતા જ લોકોએ તેના આ ડ્રેસ પર કમેન્ટ કરવાનું શરૂ કરી દીધું હતું.

તસ્વીરમાં જાહ્નવીએ માત્ર ગુલાબી રંગની ટીશર્ટ જ પહેરી રાખી છે અને નીચેનું શોર્ટ બિલકુલ પણ દેખાઈ રહ્યું ન હતું એવામાં એવું લાગી રહ્યું હતું કે જાહ્નવીએ માત્ર ટીશર્ટ જ પહેરી રાખ્યું છે બીજું કઈ નહી. સ્વ. દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીની બે પુત્રીઓ જાહ્નવી અને ખુશી વચ્ચે પહેલાં તો સારા સંબંધ હોવાનું જોવા મળ્યું હતું. માતાના અવસાન સમયે તેમજ પછીથી બન્નેએ એકબીજાને સધિયારો આપ્યો હતો.થોડા સમય પહેલા એવા સમાચાર મળ્યા કે બંને વચ્ચે thoduk અણબનાવ થયો હોવાની અટકળો શરૂ થઇ ગઇ છે. વાસ્તવમાં બન્ને બહેના હાલજાહેરમાં તેમજ પરિવારના ફંકશનમાં સાથે જોવા ન મળતી હોવાથી ચર્ચાનો વિષય બની છે.

જાહ્નવીની આ તસ્વીર પર એક યુઝરે કમેન્ટ કરતા કહ્યું કે,”ખુબ જ લાંબો ડ્રેસ, પેન્ટ પહેરવાનું જ ભૂલી ગઈ”. જ્યારે એક યુઝરે લખ્યું કે,”લાગે છે કે તેને પેન્ટનો અર્થ જ નથી ખબર”. જ્યારે અમુકે હોટ, નાઈસ જેવી કમેન્ટ પણ કરી છે. જાહ્નવીની આ તસ્વીર પર એક યુઝરે કમેન્ટ કરતા કહ્યું કે,”ખુબ જ લાંબો ડ્રેસ, પેન્ટ પહેરવાનું જ ભૂલી ગઈ”. જ્યારે એક Fans લખ્યું કે,” તેને પેન્ટનો અર્થ જ નથી ખબર”. જ્યારે અમુકે હોટ, નાઈસ જેવી કમેન્ટ પણ કરી છે.

જો કે આ પહેલી વાર નથી કે જાહ્નવીને પોતાની ડ્રેસને લીધે criticizeનું શિકાર થવું પડ્યું હોય, તેની પહેલા પણ તે આવી આલોચનાનો સામનો કરી ચુકી છે. શ્રી દેવી અને બોની કપૂરની પુત્રી જ્હાન્વી કપૂર તેના જિમ લુકને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે જ્હાન્વી કપૂર જીમની બહાર હોટ લુકમાં સ્પોટ  થતી રહેતી હોય છે.

હાલ તો જહાન્વી કપૂરની આ ફોટોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે. જહાન્વી કપૂરના આ હોટને લુકને કારણે લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. ફિલ્મ ધડકથી બોલીવુડમાં ડેબ્યુ કરનાર જ્હાન્વી કપૂરે તેની ફિટનેસને લઈને સજાગ રહે છે. જ્હાન્વી કપૂર આ પહેલા પણ હોટ અંદાજમાં જીમની બહાર સ્પોટ થઇ છે.

ત્યારે હાલમાં જ જહાન્વી વ્હાઇટ શીયર ટોપમાં  સાથે સ્લોગન સ્પોટ બ્રા પહેરી હતી. સાથે જ તેને પર્પલ અને ઓરેન્જ કલરના શોર્ટ્સમાં કેરી કર્યું હતું. જ્હાન્વી કપૂર મેકઅપ વિના બિલકુલ અલગ જ લુકમાં લાગતી હતી. સાથે જ જહાન્વી હેરસ્ટાઇલમાં ફિશટેલમાં નજરે આવી હતી. જે તેના લુક સાથે પરફેક્ટ લાગતી હતી.

ત્યરબાદ જહાન્વી કપૂર ફરી એકવાર જીમની બહાર સિલ્વર કલરની સ્પોર્ટ્સ બ્રા અને બ્લેક કલરની શોર્ટ્સમાં જોવા મળી હતી. જિમની બહાર નીકળતા જ ફેન્સ તેના ફોટો ક્લિક કરવા લાગ્યા હતા. જહાન્વીએ કોઈ પણ આનાકાની કર્યા વગર આરામથી ફોટો ક્લિક કરવા દીધો હતો.

કૈટરીનાએ હાલમાં જ જહાન્વી કપૂરની શોર્ટ્સ વિષે કહ્યું હતું કે, તે જહાન્વીની શોર્ટ્સને લઈને બહુજ પરેશાન છે. સાથે જ કહ્યું હતું કે, મને જ્હાનવીની બહુજ નાની શોર્ટ્સને લઈને ચિંતા છે. તેન મારા જ જીમમાં આવે છે. અમે સાથે જ જિમ કરીએ છીએ. કયારેકે -કયારેક તેની શોર્ટ્સ જોઈને મને તેની ચિંતા થાય છે.

Fav actress janhvi kapoorની આ ફોટો પર ફેન્સપણ તેને સપોર્ટ કરે છે. વર્કઆઉટની વાત કરવામાં આવૅ તો જ્હાન્વી કપૂર તેની આગામી ફિલ્મ ‘રુહી અફઝા’ની તૈયારીમાં વ્યસ્ત છે. જેમાં તે રાજકુમાર રાવ સાથે જોવા મળશે. શ્રીદેવી અને બોની કપૂરની લાડલી બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર પોતાના જીમ ટૂંકા કપડાને કારણે ચર્ચામાં રહેતી હોય છે.

જેના જિમ લૂક્સ હંમેશા લોકોના અટેશનને પોતાની તરફ ખેંચી લે છે. એકવાર ફરી જાહ્નવીનો બોલ્ડ જિમ લૂક, લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. કાળા કલરની સ્પોર્ટ્સ બ્રા અને નેટ શ્રગની સાથે જાહ્નવી Cutest લૂકમાં જોવા મળી હતી. આ સાથે જાહ્નવીએ બ્લેક ટાઇટ્સ અને સ્લીપર્સ પહેર્યા હતા. તેમનો આ બોલ્ડ જિમ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. શ્રી દેવી અને બોની કપૂરની પુત્રી જ્હાન્વી કપૂર તેના જિમ લુકને લઈને ચર્ચામાં રહે છે. ત્યારે જ્હાન્વી કપૂર જીમની બહાર હોટ લુકમાં સ્પોટ  થતી રહેતી હોય છે.

થોડા સમય પહેલા જાહ્નવી કપૂર આજકાલ ફિલ્મ ‘રૂહી’ ના પ્રમોશનમાં વ્યસ્ત હતી. એક્ટ્રેસ પ્રમોશનલ ઇવેન્ટ્સ માટે જુદા જુદા સ્થળોએ જઈ રહી છે. આ માટે જાહ્નવીએ વારંવાર કપડાં બદલવા પડે છે. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ થઈ ગઈ છે અને તેના ફોટા પોસ્ટ કરી રહી છે. આવી સ્થિતિમાં જાહ્નવી કપૂર ઘણા વધુ ફોટા પણ પોસ્ટ કર્યા છે, જેને જોઈને તમે જાણતા હશો કે એ માટે કેટલી મહેનત કરવી પડી છે.

akhand

Not allowed