બેશરમ બહેન ગુલાબી બ્રા પહેરી ફિગર દેખાડતી હતી, ભાઈ અર્જુન કપૂરે એવું કહ્યું કે ફેન્સ ચોંકી ઉઠ્યા… જુઓ ફટાફટ
બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ દરમિયાન અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર તેનું વર્ક રૂટિન શેર કર્યુ છે, જેના પર તેના ભાઈ અને અભિનેતા અર્જુન કપૂરે પ્રેમ વરસાવ્યો છે. જાહ્નવી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે અને તે અવાર નવાર ચાહકો સાથે અપડેટ શેર કરતી રહે છે.
આ દિવસોમાં અભિનેત્રી ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. જેની કેટલીક ઝલક હવે અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. તસવીરોમાં અભિનેત્રી ક્યારેક બીચ પર ઊભી રહીને પોઝ આપી રહી છે, તો એક તસવીરમાં મેક-અપ રૂમની ઝલક બતાવી રહી છે. આ ઉપરાંત તે એક તસવીરમાં કામથી કંટાળી આરામ ફરમાવતી પર પણ જોવા મળી રહી છે.
એક તસવીરમાં તો તે બ્લેક આઉટફિટમાં મિરર સેલ્ફી લેતી પમ જોવા મળી રહી છે. ચાહકો પણ તેની સુંદરતાના દિવાના બની ગયા છે.પોતાની બોલ્ડ અને ગ્લેમરસ સ્ટાઈલથી ચાહકોના હોશ ઉડાવી દે છે. ત્યારે બે તસવીરોમાં જાહ્નવી પિંક બ્રા સાથે ટાઇટ મીની સ્કર્ટમાં પણ જોવા મળી રહી છે. શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જાહ્નવી કપૂર તેના કિલર લુક્સથી ફેન્સના દિલને ઘાયલ કરી રહી છે.
આ તસવીરો શેર કરતાં અભિનેત્રીએ જણાવ્યું કે તે કેવી રીતે તેના કામ અને જીવનમાં સંતુલન બનાવી રહી છે. તસવીરમાં જાહ્નવી કપૂર પિંક બિકી બ્રામાં સમુદ્ર કિનારે ઉભા રહીને પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીએ આ તસવીરો શેર કરતાની સાથે જ તેના ભાઈ અને અભિનેતા અર્જુન કપૂરે કમેન્ટ કરી હતી.
તસવીર પર કોમેન્ટ કરતા અર્જુને લખ્યું – ‘કેઝ્યુઅલી મિક્સિંગ વર્ક લાઈફ બેલેન્સ.’ જણાવી દઈએ કે, જાહ્નવી કપૂર છેલ્લે ફિલ્મ ‘મિલી’માં જોવા મળી હતી. આ ફિલ્મ તેના પિતા બોની કપૂરે જ પ્રોડ્યુસ કરી હતી.
View this post on Instagram