બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝ એક એવી અભિનેત્રી છે જે સોશિયલ મીડિયા પર તેના ચાહકોનું મનોરંજન કરવાનું પસંદ કરે છે. અભિનેત્રી પોતાની મનમોહક તસવીરોથી લોકોને મંત્રમુગ્ધ કરે છે. પરંતુ જેકલીન ક્યારેક એવા ફોટા શેર કરી દે છે કે તે ટ્રોલીંગનો શિકાર બની જાય છે. આવું ત્યારે થયું જ્યારે તેણે બે સેલ્ફી શેર કરી, જેમાં તેની બ્રા ફાટેલી દેખાઇ. જેકલીન ફર્નાન્ડીઝ આ તસવીરમાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
પરંતુ બધાની નજર જેકલીનની ફાટેલી બ્રા પર અટકી ગઈ. આ ફોટો સામે આવતા જ લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું. જેકલીને ગુલાબી બ્રા પહેરી હતી અને આ તસવીરોમાં તે ક્યુટ એક્સપ્રેશન પણ આપી હતી. પહેલા તો તેના એક્સપ્રેશને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું પરંતુ બાદમાં ફોટોમાં તેની બ્રામાં કાણું દેખાતા લોકોની નજર ત્યાં જ અટકી ગઇ. જણાવી દઈએ કે, જેકલીન ફર્નાન્ડીઝનું નામ કોનમેન સુકેશ ચંદ્રશેખર કેસમાં સામે આવ્યું હતું.
છેતરપિંડી કરનાર સુકેશ ચંદ્રશેખરને સંડોવતા 200 કરોડ રૂપિયાના ખંડણીના કેસમાં જેક્લીન તપાસ હેઠળ છે. જેકલીનને સુકેશે ઘણી મોંઘી ગિફ્ટ્સ આપી હતી, જેમાં બિલાડી અને ઘોડો પણ સામેલ છે. ચંદ્રશેખર પર ફોર્ટિસ હેલ્થકેરના ભૂતપૂર્વ પ્રમોટર શિવિન્દર મોહન સિંહની પત્ની અદિતિ સિંહ જેવા કેટલાક હાઈપ્રોફાઈલ વ્યક્તિઓ સહિત અનેક લોકોને છેતરવાનો આરોપ છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો જેકલીન ફર્નાન્ડીઝ જોન અબ્રાહમ સાથે ‘એટેક’ પાર્ટ 1માં જોવા મળી હતી. તે અક્ષય કુમાર અને નુસરત ભરૂચા સાથે ફિલ્મ ‘રામ સેતુ’માં પણ જોવા મળી. આ સિવાય તે રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સર્કસ’માં રણવીર સિંહ સાથે સ્ક્રીન શેર કરતી જોવા મળી હતી.