મારો પાર્ટનર મોં માં લેવા માટે જબરદસ્તી કરે છે, જે મને બિલકુલ પણ નથી પસંદ છતાં પણ….

પ્રશ્ન: હું 27વર્ષની યુવતી છું અને આગળાના 3 વર્ષથી મને એક પુરુષ સાથે સંબંધ છે.મારી સમસ્યા એ છે કે જયારે પણ એ મેન રૂમમાં લઈ જાય છે ત્યારે મને જબરદસ્તી મોઢામાં દયે સે, જે મને બિલકુલ પણ પસંદ નથી. જો હું ના પાડું તો તે સંબંધ બાંધવાની ના પાડી દે છે. મારે શું કરવું જોઈએ યોગ્ય સલાહ આપવા વિનંતી. એક યુવતી

જવાબ:તમે બસ એકવાર તેને ક્લિયર કરીને કહી દો કે તમને આ બિલકુલ પણ પસંદ નથી અને ત્યાંથી નીકળી જાવ. એ જાતે જ સમજી જશે.બીજી વાત એ કે સુખમાં જબરદસ્તી બિલકુલ પણ હોવી ન જોઈએ, તે એન્જોય કરવા માટે હોય છે.

પ્રશ્ન:હું 40 વર્ષની પરણિત મહિલા છું.આગળના છ મહિનાથી હું એક સમસ્યાથી પરેશાન થઇ રહી છું. મોડી રાત સુધી મને ઊંઘ નથી આવતી. ઊંઘની દવાથી પણ કોઈ ફાયદો નથી થતો. યોગ્ય ઉપાય જણાવો કે મારે શું કરવું જોઈએ? એક મહિલા (સુરત)

જવાબ: સારી ઊંઘ માટે નિયમિત કસરત કરવી બેસ્ટ ઉપાય છે અને સ્વસ્થ રહેવા માટે પણ કસરત ખુબ જ  જરૂરી છે. જો તમે નિયમિત કસરત કરતા રહેશો તો રાત્રે સારી ઊંઘ આવશે અને અને બીજા દિવસે પણ તમે એકદમ ફ્રેશ રહેશો. એક વાત યાદ રાખો કે ઊંઘવાના સમયે આપણું શરીર ઠંડું હોવું જોઈએ માટે સાંજે કસરત કરવી ગોગ્ય નથી. સારી ઊંઘ મેળવવાનો એક માત્ર ઉપાય છે કે તમે ઊંઘવાના બે કલાક  પહેલા પોતાની જાતને વધુ પડતી લાઈટથી દૂર રાખો.

ભોજન અને ઊંઘવાની વચ્ચે થોડા સમયનું અંતર રાખવું જોઈએ. સારી ઊંઘ  માટે આપણું મગજ શાંત અને શરીર ઠંડું હોવું ખુબ જરૂરી છે. ઘણીવાર મગજમાં વિચારો આવવાને લીધે ઊંઘ નથી આવતી. જો તમને આવી સમસ્યા હોય તો બ્રિધિંગ ટેક્નિક અપનાવવી જોઇએ. ઊંઘતી વખતે શ્વાસોચ્છ્વાસ પર ધ્યાન કેન્દ્રીત કરવાથી તમારું મન શાંત થાય છે અને મગજના વિચારો પણ દૂર થઇ જાય છે.

તમારો શ્વાસ તમારા નાકથી તમારા સમગ્ર શરીરમાં જાય છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરો. તેવી જ રીતે શ્વાસ બહાર કાઢતી વખતે પણ ધ્યાન કેન્દ્રિત કરો. રાતના સમયે ચા-કોફી પીવાની આદતને ટાળો. હકીકતમમાં ઘણા લોકોને ચા પીધા બાદ તેની અસર વધારે સમય સુધી રહે છે જેને લીધે જલ્દી ઊંઘ નથી આવતી. જ્યારે ઘણાને તેની કોઈ ખાસ અસર થતી નથી. તમારા શરીર પર જો તેની નકારાત્મક અસર થતી હોય તો તેને લીધે પણ ઊંઘ આવવામાં સમસ્યા રહે છે.

urupatel.fb

Not allowed