ઘોર કળયુગ સે, ગોંડલમાં ઘરના સૌથી મોટા સભ્યએ 13 વર્ષની દીકરી સાથે વારંવાર સેખસ માણીને કરી દીધી ગર્ભવતી, કોને બચ્ચું રાખી દીધું તે સભ્ય વિશે જાણીને પગ નીચેથી જમીન ખસી જશે

ગુજરાતમાંથી અવાર નવાર મહિલાઓ, યુવતિઓ અને સગીરા સાથે અત્યાચાર અને દુષ્કર્મના કિસ્સા સામે આવતા રહે છે, જેમાંના ઘણા તો એવા હોય છે કે તે સાંભળી લાગે છે કે મહિલાઓ કે નાની ઉંમરની છોકરીએ હવે ઘરની બહાર તો ઠીક પરંતુ ઘરમાં પણ સુરક્ષિત નથી. યુવતિઓ અને મહિલાઓ સાથે દુષ્કર્મના કિસ્સાઓ તો થમવાનું નામ જ લઇ રહ્યા નથી. ત્યારે એક દુષ્કર્મનો કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. જેમાં ગોંડલની સિવિલ હોસ્પિટલમાં એક 13 વર્ષની સગીરાએ બાળકીને જન્મ આપ્યો હતો

અને તે બાદ તે સગીરા દુષ્કર્મનો શિકાર બની હોવાનો પર્દાફાશ થયો હતો. આ મામલે પોલિસે તપાસ હાથ ધરી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. ઘટનાની વિગત જોઇએ તો, આદિવાસી પરિવારની 13 વર્ષિય સગીરા મધ્યપ્રદેશના અલીરાજપુરના કોહીવાવ સ્કૂલ ફળિયામાં દાદા-દાદી સાથે રહેતી હતી. તે ઘર પાસે હાથમાં ખાલી રોટલી લઇને ઊભી હતી અને ત્યારે બાજુમાં રહેતા તેના મોટાબાપુએ તેને દાળ-શાકની લાલચ આપી ઘરમાં બોલાવી

અને પછી તેના પર દુષ્કર્મ ગુજાર્યુ હતુ.આ ઘટનાથી સગીરા ઘણી ડઘાઇ ગઇ હતી અને તેણે આ વાતની જાણ કોઇને કરી પણ નહિ. તઆ પીડિતાના પિતાનું સાતેક વર્ષ પહેલા નિધન થયુ હતુ, જ્યારે તેની માતાએ બીજા લગ્ન કર્યા છે. માતા લગ્ન બાદ બીજુ ઘર કરી ચાલી ગઇ અને તે બાદ સગીરા તેના દાદા-દાદી અને ભાઇ સાથે રહેતી. સમય પસાર થતો ગયો અને પીડિતા ગર્ભવતી હોવાની જાણ થઇ.

જે બાદ આ ઘટનાની પોલિસને જાણ થતા અલીરાજપુરના આઝાદનગર પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી. પોલિસે આરોપી મોટાપપ્પા રમેશને ઝડપી લીધો હતો અને તેને જેલના સળિયા પાછળ ધકેલ્યો હતો. પીડિતાએ ગોંડલ સિવિલ હોસ્પિટલમાં બાળકીને જન્મ આપ્યો છે અને તેની દેખરેખ હાલ હડમતાળામાં ખેતમજૂરી કરતા કાકા-કાકી કરી રહ્યા છે.

ayurved

Not allowed