સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વીડિયો વાયરલ થાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વાયરલ વીડિયોનું મોટુ હબ બની ગયુ છે. અહીં કોઇ પણ વીડિયો આવતાની સાથે જ વાયરલ થઇ જાય છે. સોશિયલ મીડિયા પર પોપ્યુલર થવા માટે લોકો અલગ-અલગ પ્રકારના વીડિયો બનાવે છે, જેમાંથી ઘણાને જોયા પછી આપણે હસતા રહી જઈએ છીએ, તો ઘણા વીડિયો જોઈને આશ્ચર્ય થાય છે. ઘણા વીડિયો ફની પણ હોય છે.
ત્યારે હાલમાં એક છોકરીનો એક એવો વીડિયો સામે આવ્યો છે, જેણે ચકચાર જગાવી મૂકી છે. આ છોકરી ખૂબ જ મજા લઇ લોલીપોપ ખાઇ છે. આ વીડિયોના બેકગ્રાઇન્ડમાં મજા આ ગયા સોન્ગ પણ વાગી રહ્યુ છે. લોલીપોપ સાથે યુવતિ એવી સ્ટાઇલ બતાવી રહી છે કે વીડિયો જોઇ બધા આશ્ચર્યમાં મૂકાઇ ગયા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 37 હજારથી વધુ લોકોએ લાઇક કર્યો છે. આ વીડિયો પર 487K વ્યુઝ પણ આવ્યા છે.
View this post on Instagram
વીડિયો સામે આવ્યા બાદ કેટલાક યુઝર્સ અભદ્ર કમેન્ટ્સ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યુ- ફેમસ થવા માટે લોકો કંઇ પણ કરે છે. એકે લખ્યુ- તમારા સાથે લગ્ન કરાવવાળાની તો નીકળી પડી. વીડિયો પર યુઝર્સ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.