શું સાઈઝ છે, ટાઈટ ટીશર્ટમાં ખાનની જુવાન ગર્લફ્રેન્ડે મચાવો હાહાકાર, યુઝર્સ બોલ્યા પૈસા હોય તો ગમે તેવી છોકરીયું લટ્ટુ થાય

બોલિવૂડ એક્ટર, પ્રોડ્યુસર અને ડિરેક્ટર અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય છે. લગભગ દરરોજ તે તેના ગ્લેમરસ અને બોલ્ડ અવતારથી સોશિયલ મીડિયાનું તાપમાન વધારતી રહે છે. હાલમાં જ તેણે તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર ટ્રાન્સપરન્ટ ડીપનેક ટોપમાં કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં તેણે જબરદસ્ત પોઝ પણ આપ્યા હતા. ત્યારે હવે ફરીથી જોર્જિયાની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં છવાઇ ગયા છે.

અભિનેત્રીનો જે વીડિયો સામે આવ્યો છે, તેમાં તે ટી-શર્ટ અને શોર્ટ્સ પહેરીને તેના ડોગ સાથે વોક કરતી જોવા મળી રહી છે. આ અવતારમાં તે તેના ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. અભિનેત્રીની હોટનેસ જોઈને યુઝર્સ ઘાયલ થઇ ગયા છે, અને કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજી અને રેડ હાર્ટ વરસાવી રહ્યા છે. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે.

અભિનેત્રી ભલે ફિલ્મોમાં જોવા ન મળે, પરંતુ લાઈમલાઈટમાં કેવી રીતે રહેવું તે આ હસીના સારી રીતે જાણે છે. નોટેડ ટી-શર્ટ, શોર્ટ્સ અને લહેરાતા વાળમાં અભિનેત્રી પેપરાજીને સ્ટાઇલિશ પોઝ આપી રહી છે. જોર્જિયા મલાઇકાની જેમ કમર ઊંચકી ઊંચકીને પણ પોઝ આપી રહી છે. જોર્જિયા એન્ડ્રિયાની ખૂબ જ સુંદર છે અને પોતાની ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખે છે.

તે નિયમિતપણે જીમ જાય છે અને તેના પરફેક્ટ ફિગરને સુંદર રીતે ફ્લોન્ટ કરે છે. આ વખતે પણ તેણે તેના ફિગરને ફ્લોન્ટ કરવામાં કોઈ કસર છોડી નથી. આ તસવીરો જોઈને જ ખબર પડે છે કે અરબાઝ જોર્જિયાનો દિવાનો કેમ છે. જોર્જિયા બોલિવૂડમાં પોતાનું નસીબ અજમાવવા માટે આવી છે અને તે પોતાનો સર્વશ્રેષ્ઠ પ્રયાસ પણ કરી રહી છે અને આ માટે સૌથી મહત્વની વાત છે લાઇમલાઇટમાં રહેવું. જેમાં જોર્જિયા કોઈ ઉણપ છોડી રહી નથી. મલાઇકાની જેમ તે પણ પેપરાજીઓની ફેવરિટ છે.

જોર્જિયાની સ્ટાઈલ અદભૂત છે અને આ સ્ટાઈલને કારણે તે મલાઈકાને ઘણી વખત પાછળ છોડી દે છે. જોર્જિય તેની બોલ્ડ શૈલી, વલણથી કહેર વરસાવે છે. જ્યારે તે વળી વળીને પોઝ આપે છે ત્યારે તો તે ચાહકોનો જીવ લઇ લે છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ayurved

Not allowed