ખુબ જ ટાઈટ ક્રોપ ટોપ અને શોર્ટસ પહેરીને સ્પોટ થઇ અરબાઝ ખાનની જુવાન ફટકડી, કેમેરામાં કેદ થઇ હોટ અદાઓ

બોલિવૂડ એક્ટર અને ફિલ્મમેકર અરબાઝ ખાન પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં છે. અરબાઝ ખાન આ દિવસોમાં ઇટાલિયન અભિનેત્રી અને મોડલ જોર્જિયા એન્ડ્રિયાની સાથે રિલેશનશિપમાં છે. જોર્જિયા એન્ડ્રિયાની તેની સુંદરતા અને સ્ટાઈલ સ્ટેટમેન્ટ માટે ઘણી ફેમસ છે. અરબાઝ ખાનની ગર્લફ્રેન્ડ જોર્જિયા ઈન્સ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે. તે તેના ચાહકો સાથે જોડાયેલા રહેવાનું પસંદ કરે છે.જોર્જિયા એન્ડ્રિયાની અવારનવાર તેના ગ્લેમરસ ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

તેની દરેક સ્ટાઈલ લોકોને તેના દિવાના બનાવે છે. જોર્જિયાની આ સ્ટાઈલ જોયા પછી ચાહકોનું માનવું છે કે તે અરબાઝ ખાનની એક્સ વાઇફ અને બોલિવુડની ફિટનેસ ફ્રીક કહેવાતી મલાઈકા અરોરાને હોટનેસ, સુંદરતા અને સ્ટાઈલ સ્ટેટમેન્ટમાં જબરદસ્ત ટક્કર આપે છે. તમને જણાવી દઈએ કે જોર્જિયાની ઉંમર 32 વર્ષ છે, જ્યારે અરબાઝ ખાન 54 વર્ષનો છે.

ઉંમરમાં આટલા અંતર હોવા છતાં ચાહકોને આ જોડી ખૂબ જ ગમે છે.ઘણીવાર જોર્જિયા અને અરબાઝ ઈવેન્ટ્સ અને પાર્ટીઓથી લઈને વેકેશન સુધી સાથે મસ્તી કરતા જોવા મળે છે. જોર્જિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તાજેતરમાં જોર્જિયા શહેનાઝ ગિલના ભાઈ શહેબાઝ સાથે “લિટલ સ્ટાર” ગીતમાં જોવા મળી હતી.અભિનેત્રી આ વર્ષે શ્રેયસ તલપડે અભિનીત ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર” થી બોલિવૂડમાં પદાર્પણ કરવા માટે તૈયાર છે. અભિનેત્રી એક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળશે, જેની ડિટેઇલ્સ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

 

આ ઉપરાંત જોર્જિયા “શ્રીદેવી બંગલા”માં પણ જોવા મળશે. ખાસ વાત તો એ છે કે આ ફિલ્મમાં તે અરબાઝ ખાન સાથે સ્ક્રીન શેર કરશે. જેમાં જોર્જિયા આઇટમ નંબર કરતી જોવા મળશે.જોર્જિયા તેની ફિટનેસ અને હોટ ફિગરને લઇને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો શેર કરતી રહે છે, જે વાયરલ પણ થતી હોય છે. જોર્જિયાનું ફેશનમાં પણ મોટુ નામ છે.

જોર્જિયા અવારનવાર પોતાના જીમની બહાર સ્પોટ થાય છે. તેના જીમ આઉટફિટ પણ એકદમ લુભાવનારા હોય છે.એવામાં એક વાર ફરીથી જોર્જિયા પોતાના જીમ આઉટફિટમાં સ્પોટ થઇ છે. આ વખતે જોર્જિયાએ લાઈટ ગ્રીન શોર્ટ્સ અને ક્રોપ ટોપ પહેર્યું છે. આ આઉટફિટ સાથે જોર્જિયાએ લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.

 

જોર્જિયાએ સ્પોર્ટ્સ આઉટફિટ સાથે પગમાં યેલો લોન્ગ સૉક્સ પહેર્યા છે અને યેલો એન્ડ બ્લુ શેડેડ ચપ્પલ પણ પહેર્યા છે, જે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. જોર્જિયાએ પર્સ પણ કેરી કર્યું હતું. જોર્જીયાનું ટોપ એટલું સ્કિન ટાઈટ હતું કે તેનું અંદરનું બધું જ દેખાઈ  રહ્યું હતું અને તેની હોટનેસ ઉભરાઈ રહી હતી.જોર્જિયાએ મીડિયા સામે અવનવા પોઝ પણ આપ્યા હતા.

જણાવી દઈએ કે જોર્જિયાની ઉમર 30 વર્ષની છે અને અરબાઝ ખાન 54 વર્ષના છે. ઉંમરનું આટલું અંતર હોવા છતાં પણ ચાહકોને બંનેની જોડી ખુબ પસંદ આવી રહી છે.પાર્ટી કે ઇવેન્ટમાં પણ બંને એકસાથે જોવા મળે છે. ખાન પરિવારના દરેક ફંક્શનમાં પણ જોર્જિયા હાજર રહે છે.જોર્જિયાએ પોતાના થાય પર ટેટુ કરવાયેલું છે અને તે અવારનવાર ફોતોષતુંમાં પોતાનું ટેટુ ફ્લોન્ટ કરતી પણ જોવા મળે છે.

 

ઉંમરમાં આટલા અંતર હોવા છતાં ચાહકોને આ જોડી ખૂબ જ ગમે છે.ઘણીવાર જોર્જિયા અને અરબાઝ ઈવેન્ટ્સ અને પાર્ટીઓથી લઈને વેકેશન સુધી સાથે મસ્તી કરતા જોવા મળે છે. જોર્જિયાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તાજેતરમાં જોર્જિયા શહેનાઝ ગિલના ભાઈ શહેબાઝ સાથે “લિટલ સ્ટાર” ગીતમાં જોવા મળી હતી.અભિનેત્રી આ વર્ષે શ્રેયસ તલપડે અભિનીત ફિલ્મ “વેલકમ ટુ બજરંગપુર” થી બોલિવૂડમાં પદાર્પણ કરવા માટે તૈયાર છે. અભિનેત્રી એક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળશે, જેની ડિટેઇલ્સ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Not allowed