54 વર્ષના અરબાઝ ખાનની યુવાન ગર્લફ્રેન્ડએ એવી સાડી પહેરી કે બોલ ચોખ્ખા દેખાઈ ગયા, યુઝર્સે કહ્યું બેશરમ સાડી પહેરતા શીખ પહેલા

દબંગ ખાન એટલે કે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના સલમાન ખાનનો પરિવાર હંમેશા કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહે છે. ખાસ કરીને સલમાન ખાનનો ભાઈ અને અભિનેતા અરબાઝ ખાન અવાર નવાર ચર્ચાનો વિષય બને છે. અરબાઝ ખાન હાલમાં તેની ફિલ્મો કરતાં વધુ તેના અંગત જીવન માટે ચર્ચામાં રહે છે. વાસ્તવમાં, પૂર્વ પત્ની મલાઈકા અરોરાથી છૂટાછેડા લીધા બાદ અરબાઝ ખાનાનું નામ મોડલ અને ડાન્સર જોર્જિયા એન્ડ્રિયાની સાથે જોડાઈ ગયું છે. જોર્જિયા એન્ડ્રીયાની અને અરબાઝ ખાન ઘણીવાર એકબીજા સાથે જોવા મળે છે. બંનેની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.

જોર્જિયા એન્ડ્રિયાની પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, મોડલ તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગભગ દરરોજ ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. આ દરમિયાન, જોર્જિયાની કેટલીક તસવીરો ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. જો કે, આ પહેલીવાર નથી કે જોર્જિયાનો બોલ્ડ સ્ટાઈલ જોવા મળી હોય, પરંતુ આ એક્ટ્રેસ પોતાની બોલ્ડ તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. જોર્જિયાનું આખું ઇન્સ્ટાગ્રામ તેની બોલ્ડ તસવીરોથી ભર્યુ પડ્યુ છે.

અરબાઝ ખાન અને જોર્જિયા એન્ડ્રિયાનીની જોડી ખૂબ જ સુંદર છે. તમને જણાવી દઈએ કે અરબાઝ જ્યોર્જિયા કરતા 22 વર્ષ મોટો છે. જ્યારે અરબાઝ ખાન 54 વર્ષનો છે, ત્યાં તેની ગર્લફ્રેન્ડ અને ઇન્ટરનેશનલ મોડલ-ડાન્સર જોર્જિયા 32 વર્ષની છે. જો કે, ઉંમરના આટલા અંતર પછી પણ ચાહકોને બંનેની જોડી ખૂબ જ સુંદર અને મનોહર લાગે છે. જોર્જિયાની સ્ટાઈલ અદભૂત છે અને આ સ્ટાઈલને કારણે તે મલાઈકાને ઘણી વખત પાછળ છોડી દે છે.

જોર્જિયાએ દીવાળી પર તેના ટ્રેડિશનલ લુકની બે તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તે સાડીમાં જોવા મળી રહી હતી. સાડીમાં પણ જોર્જિયાની બોલ્ડનેસ જરા પણ ઓછી નહોતી દેખાતી. જણાવી દઇએ કે, જોર્જિયા આ સમયે બોલિવૂડમાં સ્થાન બનાવવા માટે તેના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહી છે, તેથી તે લાઈમલાઈટમાં રહેવા માટે તેને સફળતાની સીડીઓ પર લઈ જાય તે બધું કરતી જોવા મળે છે. અત્યારે તો તેણે આ માટે સોશિયલ મીડિયાને હથિયાર બનાવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

ઈન્સ્ટાગ્રામના માધ્યમથી તે લોકોના દિલો પર કબજો કરવાનો પૂરો પ્રયાસ કરી રહી છે. જેમાં જોર્જિયાએ કોઈ ઉણપ છોડી હતી. મલાઈકાની જેમ તે પણ કોઈથી ઓછી નથી. આ અભિનેત્રી પેપરાજીઓની પણ ફેવરિટ છે. મલાઇકાથી છૂટાછેડા લીધા બાદ અરબાઝ આ વિદેશી મોડલ સાથે રિલેશનશિપમાં છે. ઘણીવાર બંનેની વેકેશનની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે, જ્યારે ઘણી વખત તેઓ ડેટ પર જતા પણ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

ayurved

Not allowed