
બોલિવૂડ અને ટીવી ઉપરાંત ઓટીટી અભિનેત્રીઓ પણ આ દિવસોમાં પ્રચલિત છે. વેબ સિરીઝ ‘ગંદી બાત’ ફેમ આભા પોલ પણ આમાંથી જ એક છે. ‘ગંદી બાત’ જેવી એડલ્ટ વેબ સિરીઝનો ભાગ રહી ચૂકેલી આભા પોલ વેબ સિરીઝની દુનિયામાં ‘લોલિતા ભાભી’ તરીકે પ્રખ્યાત છે. તેના ચાહકો તેની એક ઝલક મેળવવા માટે પણ ઉત્સુક રહેતા હોય છે.
View this post on Instagram
આભા પોલ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર ચાહકો વચ્ચે ચર્ચામાં રહેવા માટે રસપ્રદ પોસ્ટ શેર કરતી રહે છે. તેના ઘણા ફોટોશૂટ્સમાં તે ઉર્ફી જાવેદને ટક્કર આપતી પણ જોવા મળે છે. આભા પોલની તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે. OTTની દુનિયામાં આભા પૉલ તેની સ્પષ્ટવક્તા અને બોલ્ડ શૈલી માટે જાણીતી છે.
View this post on Instagram
આભા પોલ ડીપ નેક ડ્રેસ અને બિકીથી લઇ ટોપલે અવતારમાં પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ્સ શેર કરી ચૂકી છે. આભા પૉલનું નામ તે અભિનેત્રીઓમાંનું એક છે જે કેમેરાની સામે બોલ્ડ સીન્સ વિના સંકોચ આપે છે. આભા પોલ તેની એક્ટિંગ કરતા પણ વધુ તેની બોલ્ડનેસને લઇને ચર્ચામાં રહે છે. લોલિતા ભાભી એટલે કે આભા પૉલ પોતાની સિઝલિંગ એક્ટિંગથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવતી જોવા મળે છે.
View this post on Instagram
લોકોને આભા પૉલની સેન્સિયસ સ્ટાઇલ ગમે છે. અભિનેત્રી ક્યારેક બિકીમાં તો ક્યારેક ટાઇટ ડ્રેસમાં પોતાની સુંદરતા બતાવતી જોવા મળે છે. આભા પૉલ સાડીમાં પણ પોતાની સેખ્સી સ્ટાઈલ બતાવવામાં પાછળ નથી રહેતી. તેના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી ગંદી બાત, હાય તૌબા, કામાસૂત્ર 3D જેવી ઘણી વેબ સિરીઝમાં જોવા મળી છે. આભા તમિલ ફિલ્મોમાં પણ જાણીતું નામ છે.
View this post on Instagram
સોશિયલ મીડિયા પર તેના 1.5 મિલિયન ફોલોઅર્સ છે. આ જ કારણ છે કે આભા પોલની દરેક તસવીર અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થાય છે. આભાના ચાહકો તેની દરેક તસવીર જોઈને નશો કરે છે.
View this post on Instagram