ગાંધીનગરમાં સેક્ટર-11ના એક વેપારીને રૂપાળ કન્યાએ ફસાવ્યા હનીટ્રેપમાં, હોટલનો રૂમ બૂક કરાવી માણ્યા શરીર સંબંધ અને પછી….

ગાંધીનગરમાં સેક્ટર-11માં ઝેરોક્સ કઢાવવા માટે રૂપાળી છોકરીને જોઈને નરેન્દ્ર પટેલ લપસ્યા, હોટેલમા ગયા, અંધારું કરીને ઘપાઘપ….જબરો વણાંક આવ્યો પછી

અવાર નવાર રાજયમાંથી હનીટ્રેપના અનેક કિસ્સા સામે આવે છે, ત્યારે હાલમાં ગાંધીનગરમાંથી આવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં સેક્ટર-11ના એક વેપારીને ટાર્ગેટ બનાવ્યા હતા. વેપારીએ કરેલી પોલિસ ફરિયાદ અનુસાર, કુડાસણમાં રહેતા 45 વર્ષિય નરેન્દ્ર પટેલ ગાંધીનગર સેક્ટર-11માં ઝેરોક્સની દુકાન ચલાવે છે, ત્યારે ઝેરોક્સની દુકાન હોવાને કારણે ઘણા ગ્રાહકો વોટ્સએપ, પેન ડ્રાઈવ અને ઈમેલ દ્વારા ઝેરોક્સ કઢાવી છે.

આવી જ રીતે એક રુપાળી કન્યાએ વેપારીને પોતાનો શિકાર બનાવ્યા. નરેન્દ્ર પટેલને વોટ્સએપ પર માર્ચ 2021માં કેટલાક ડોક્યુમેન્ટ આવ્યા અને પછી એક છોકરીનો ફોન આવ્યો કે તેને ઝેરોક્સ કઢાવવી છે તેમ કહ્યુ. નરેન્દ્ર પટેલને લાગ્યુ કે આ કોઈ જાણીતી વ્યક્તિ હશે અને તેમ વિચારીને નરેન્દ્ર પટેલે ઝેરોક્સ કાઢી દીધી. તે બાદ એક કલાક પછી એક છોકરી આવી અને તેણે પોતાની પાયલ તરીકે ઓળખ આપી. તે ઝેરોક્સ લેવા માટે આવી અને હસતા-હસતા રૂપિયા ચૂકવી જતી રહી.પાયલે ગયા પછી એક Hi મેસેજ કર્યો અને બંને વચ્ચે વાતચીત શરુ થઈ.

વીસેક દિવસ સુધી બંનેની વાતચીત થઈ અને પછી યુવતીએ વેપારીને મળવા માટે ઈન્ફોસિટી બોલાવ્યા અને થોડો સમય નરેન્દ્રની જ કારમાં બેસી રહ્યા. જે બાદ પાયલે કહ્યું કે, ચાલો આપણે હોટલમાં જઈએ. છોકરીની આવી ઈચ્છા જોઈને ખેંચાયેલા નરેન્દ્ર પટેલને ક્યાં ખબર નહોતી કે તેઓ પોતાના પગ પર જ કુહાડી મારી રહ્યા છે. પાયલે વેપારીને કહ્યુ કે તેની હોટલમાં ઓળખાણ છે અને તેણે વેપારીનું ડ્રાઈવિંગ લાઈસન્સ અને 2000 રુપિયા લઈ રૂમ બૂક કરાવ્યો.જે બાદ બંને હોટલમાં ગયા અને દોઢેક કલાક જેટલું સાથે રહ્યા.

આ દરમિયાન બંનેએ એકબીજા સાથે મરજીથી શરીર સંબંધ પણ બાંધ્યા. જો કે, આ અંગત પળને છોકરીએ કેમેરામાં કેદ કરી અને પછી પાયલના નંબર પરથી એક યુવકનો ફોન આવ્યો અને તેણે પોતાની વનરાજ તરીકે ઓળખ આપી 15 લાખની માગણી કરી. વનરાજે વેપારીને ધમકી આપી હતી કે હોટલમાં તમે જે કર્યું તેનો વીડિયો છે અને જો 15 લાખ ના આપ્યા તો વાયરલ કરી દઈશું. ત્યારે બદનામીની ધમકી મળતા તેઓ ગભરાઈ ગયા અને તેમણે પાયલના નંબર પરથી આવતા ફોન ઉપાડવાનું બંધ કરી દીધું.જો કે, 11 જૂનના રોજ પાયલ અને વનરાજ તેમના ઘરે પહોંચી ગયા,

આ સમયે વેપારીના પત્ની, માતા અને પરિવારના સભ્યો ઘરે હતા. ત્યારે પાયલને પોતાના ઘરે જોઈને તેઓ ગભરાઈ ગયા અને વાત કરવા સોસાયટીની બહાર લઈ ગયા. જ્યાં તેમને બરાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને વનરાજ અને પાયલ તેમનો મોબાઈલ ફોન છીનવી લીધો અને તે બાદ વેપારીએ આ બધી તકલીફમાંથી બહાર આવવા સેક્ટર-21 પોલીસની મદદ લીધી.

Not allowed