1001 વરસ પછી શનિદેવે લખ્યું છે આ રાશિનું નસીબ, તેની દરેક મનોકામના પૂર્ણ થશે- જુઓ કઇ એક રાશિ નસીબદાર છે

શનિદેવનું નામ સાંભળતાની સાથે જ આપણે ડરી જતાં હોઈએ છે, કોઈ બ્રાહ્મણ આપણી કુંડળી જોઈ અને કહે કે તમને શનિનો દોષ છે ત્યારે આપણે એ દોષ નિવારણ માટે કેટલાય ઉપાયો કરી નાખતા હોઈએ છે, ધાર્મિક વિધિથી લઈને નંગ પહેરવા સુધીની તમામ ક્રિયાઓ આપણે કરતા હોઈએ છે. પરંતુ શનિદેવથી ડરવાની જરૂર નથી, જો તમે માત્ર કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખશો તો શનિદેવ સદાય તમારા ઉપર પ્રસન્ન રહેશે.ચાલો આજે તમને જણાવીએ શનિદેવને રાજી રાખવા માટે શું કરવું?

ગંદકી હોય ત્યાં શનિદેવ નારાજ થાય છે: ધાર્મિક ગ્રંથોમાં એક નજર કરીએ તો શનિદેવ હંમેશા વ્યવસ્થિત વસ્તુઓ જ પસંદ કરે છે. જે લોકો પોતે ગંદા હોય છે એની પોતાની આસપાસ પણ ગંદકી જ રાખે છે એવા લોકોથી શનિદેવ નારાજ થાય છે અને આવા લોકોને હંમેશા રોગ, બીમારી, નિરાશા અને નીરસતા ભરેલા જીવનમાંથી પસાર થવું પડે છે.

બીજા લોકોને કષ્ટ ક્યારેય ના આપો: શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે, તે ક્યારેય કોઈ વ્યક્તિનું ખોટું નથી કરતા અને એટલે જ તેમને ખોટું બોલનાર, લોકો સાથે છેતરપિંડી કરનાર અને દગો આપનારા લોકોને સીધા કરવાનું પણ આવડે છે. જે લોકો બીજા લોકોને દુઃખ પહોંચાડે છે, એમનું ખોટું વિચારે છે અને દગો આપે છે એવા લોકો પર શનિદેવનો પ્રકોપ હંમેશા રહે છે.

સાદું જીવન અને ઊંચા વિચારો હશે તો શનિદેવની કૃપા અવશ્ય રહેશે: એવું કહેવામાં આવે છે કે શનિદેવ કર્મો અનુસાર ફળ આપે છે. જે લોકો સરળ, સારા વિચારો વાળા, બીજાનું ભલું ઇચ્છનારા, લોકોને મદદ કરનારા હોય છે એમના ઉપર શનિદેવની કૃપા હંમેશા બની રહે છે અને હંમેશા એવા લોકો ઉપર શનિદેવ પ્રસન્ન રહે છે. તેમના જીવનમાં ક્યારેય દુઃખો આવતા નથી અને આવે તો પણ શનિદેવની કૃપાથી તે દૂર પણ થઇ જાય છે. નિયમ અને સંયમનું પાલન કરો: શનિદેવને પ્રસન્ન રાખવા માટે નિયમ અને સંયમનું પાલન કરવું પણ અતિઆવશ્યક છે. કહેવામાં આવે છે કે શનિદેવ એક જ એવા દેવ છે જે સાચા અને ખોટાનો તફાવત બતાવે છે માટે જ જો તમે સંયમ અને નિયમથી પોતાનું જીવન જીવશો તો શનિદેવના આશીર્વાદ તમને મળતા રહેશે સાથે એમની કૃપા પણ તમારા ઉપર વરસતી રહેશે.

જો તમે પણ શનિદોષમાં ઘેરાયેલા હોય તો ઉપર મુજબની વાતો ને અનુસરો, તમારું જીવન પણ કષ્ટોથી દૂર થશે, તમારા જીવનમાં પણ સુખ અને સમૃદ્ધિ આવી જશે. પોતાના કર્મોને અનુરૂપ જીવન વ્યથિત કરો તો શનિદેવ હંમેશા તમારી સાથે રહેશે એમની કૃપા સદૈવ તમારા ઉપર વરસતી રહશે. ત્યારે આજે વાત કરીએ એવી કઈ 10 વસ્તુ છે કે જેનું દાન કરવાથી આપણે શનિદેવને પ્રસન્ન કરી શકીએ છીએ – જો તમે ભગવાન શનિદેવને ખુશ કરવા માંગો છો તો કાળા ચણા, કાળા કપડાં, જાંબુ, કાળી અડદ, કાળા વસ્ત્ર, કાળા ફળ વગેરે દાન કર શકો છો. તો કાળા જૂત્તા, તલ, લોખંડ, તેલ, નીલમ, કસ્તુરી કે ભેંસ વગેરેને દાન કરવાથી શનિદેવની કૃપા સરળતાથી પ્રાપ્ત થાય છે. કાળી વસ્તુઓને દાન કરવું તમારા માટે લાભદાયી સાબિત થઇ શકે છે.

ન કરો આ ભૂલ –એવું માનવામાં આવે છે કે દાન કરવાથી ભગવાન શનિદેવ ખૂબ જ ખુશ થાય છે અને પોતાના ભક્તોને પરેશાન નથી કરતા. પરંતુ વ્યક્તિએ દાન કરવાનું ઘમંડ ક્યારેય ન કરવું જોઈએ. જો તમે દાન કર્યા પછી ઘમંડ કરશો તો શનિદેવ નારાજ થઇ જાય છે. રાજા હરિશ્ચંદ્રને પણ દાન કર્યાનું ઘમંડ થયું હતું, જેના પછી શનિદેવનો પ્રકોપ તેમના પર ઉતર્યો હતો. એટલે જ દાન કરો અને શ્રદ્ધાભાવથી કરો તો શનિદેવ તમારું કલ્યાણ જરૂર કરશે.

જ્યોતિષમાં કુલ નવ ગ્રહ બતાવવામાં આવ્યા છે. આ નવ ગ્રહોમાંથી શનિદેવને ગ્રહોના ન્યાયધીશ માણવામાંઆવે છે. શનિદેવ સૂર્ય દેવના પુત્ર છે અને મકર-કુંભ રાશિના સ્વામી છે. જ્યોતિષના નવ ગ્રહો કર્મોના ફળ પ્રદાન કરે છે.જે લોકોના કર્મ ખરાબ છે. તેના માટે શનિ અશુભ માનવામાં આવે છે. શનિ અશુભ હોવાને કારણે કોઈ પણ કામમાં સફળતા નથી મળતી. સાથોસાથ ઘર-પરિવારમાં પણ મુશ્કેલીઓ વધી જાય છે.12 રાશી માંથી એક રાશિ પર શનિદેવ મહેરબાન છે. શનિદેવને બધા ગ્રહોમાં સૌથી પાપી દેવ માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે શનિદેવનો પ્રભાવ જે પણ રાશિ પર પડે તે લોકોને મુસીબતનો સામનો કરવો પડતો હોય છે. ને તેમના જીવનમાં દુઃખ આવી જતું હોય છે.પરંત આવુુ દરેક વખતે થતું નથી. જો શનિદેવ કોઈના ઉપર મહેરબાન થઈ જાય તો તેનો સમય સારો શરૂ થઈ જાય છે. શનિદેવ કોઈના ઉપર મહેરબાન થઇ જાય ત્યારે તેની કિસ્મત ચમકી જાય છે. અને જાતકના જીવનમાં એવા બદલાવ આવે છે કે તેને સપનામાં પણ ક્યારેય નહીં વિચાર્યું હોય.

12 રાશિમાંથી એક રાશિ ઉપર શનિદેવ મહેરબાન થઈ ગયા છે. તેમના જીવનમાં બધા જ દુઃખો દૂર થઈ જશે અને તેમના જીવનમાં ખુશીઆ અને ખુશીઆ આવશે. તેમજ તેમના જીવનમાં લાભ અને લાભ થશે.તમે વિચારેલા કાર્યો તમારી ઈચ્છા પ્રમાણે તમે પૂર્ણ કરી શકશો. તેમજ તમને કોઈ મોટી ખુશ ખબર મળી શકશે. નવા દોસ્તો સાથે મુલાકાત થશે. તમને તમારો સાચો પ્રેમ મળશે. તમારા બગડેલા કાર્યો પૂર્ણ થશે પરંતુ બહાના બનાવવાનું બંધ કરજો. આ સમયે વિદ્યાર્થીઓ માટે પણ ખૂબ જ શુભ છે. નોકરીવાળાને પદોન્નતિ થશે. જે લોકો લાંબા સમયથી નોકરીની તલાશમાં છે તે પૂર્ણ થશે. તમને પરીક્ષામાં સફળતા મળશે. પરિવારનો પૂરો સહયોગ મળશે.

જે લોકોનું લગ્ન નથી થઈ રહ્યુ તે લોકો માટે સારો પ્રસ્તાવ મળી શકશે. આપવાવાળા સમયમાં તમને સફળતા પ્રાપ્ત થશે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. જેની ઉપર શનિદેવની કૃપા બની રહેશે તે રાશિ છે “કુંભ રાશિ”

akhand

Not allowed