ફ્લોરા સૈની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાંથી એક છે જયારે વેબ સિરીઝ ‘ગંદી બાત’ની વાત કરીએ તો અભિએન્ટ્રીએ આમ ખુબ જ બોલ્ડ સીન આપ્યા હતા જેના કારણે તે ચર્ચામાં આવી હતી. જોકે અભિનેત્રી 1999માં તેની પહેલી ફિલ્મ પછી ફિલ્મોમાં કામ કરી રહી છે. ‘ગંદી બાત-5’ના આ સિરીઝ પહેલા રિલીઝ થયેલ ભાગ લોકોને ખુબ પસંદ આવ્યા હતા. એટલું જ નહિ ‘ગંદી બાત’ની બધી સીઝન ખુબ ચર્ચામાં રહી હતી. આના સિવાય ‘ગંદી બાત-5’ની અભિનેત્રી ફ્લોરા સૈની પણ તેના બોલ્ડ અંદાજના કારણે ફરી એક વાર ચર્ચામાં છે.
View this post on Instagram
‘ગંદી બાત-5’ની અભિનેત્રીએ વર્ષ 1999માં તેલુગુ ફિલ્મ ‘પ્રેમા કોશામ’થી ડેબ્યુ કર્યું હતું. ફ્લોરાએ સાઉથ ઇન્ડિયન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખુબ નામ કમાવ્યુ હતું. ફ્લોરા સૈની ઇન્સ્ટાગ્રામ પર ખુબ એક્ટિવ રહે છે. અભિનેત્રી તેની બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે જેને વાયરલ થવામાં જરાય પણ વાર નથી લાગતી. અભિનેત્રીની દરેક તસવીરો પર લાખો લાઇક્સ મળતી હોય છે. ફલોરાએ પોપ્યુલર વેબ સિરીઝ ‘ગંદી બાત’માં ઇન્ટીમેન્ટ સીન આપ્યા હતા જેના લીધે તે ચર્ચમાં આવી ગઈ હતી. ફ્લોરા સોશિયલ મીડિયા પર અવાર નવાર તેની બોલ્ડ તસવીરોથી મહેફિલો લૂંટી લેતી હોય છે.
View this post on Instagram
અભિનેત્રીની બોલ્ડ તસ્વીરોને ખુબ જ પ્રમાણમાં લાઇક્સ અને શેર કરવામાં આવતી હોય છે. અભિનેત્રીએ હિન્દી, તેલુગુ, તમિલ અને કન્નડ ફિલ્મોમાં પણ કામ કરેલું છે. 41 વર્ષીય સુંદર અને બોલ્ડ અભિનેત્રી ઘણા ઓટીટી પ્લેટફોર્મ પર એક ઓળખીતું નામ છે જેમકે ALT બાલાજી, હોઈચોઈ,ઉલ્લુ એપ અને બીજી ઘણી બધી. ફ્લોરા સૈનીએ ભારતીય વેબ સીરીઝ જેમકે ‘ગંદી બાત’માં બોલ્ડ અને હોટ સીન કર્યા હતા જ્યાં બીજી એક અભિનેત્રી અન્વેશી જૈને પણ ઇન્ટીમેન્ટ સીન આપ્યા હતા જેમાં તેનો બોલ્ડ સીન પણ વાયરલ થયો હતો.
View this post on Instagram
ફલોરા રાજ કુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલન ‘સ્ત્રી’માં પણ ચુડેલનો રોલ નિભાવી ચુકી છે. આના સિવાય તે ઘણી શોર્ટ ફિલ્મમાં પણ કામ કરી ચુકી છે. ફ્લોરા ત્રણ વાર તેનું નામ બદલી ચુકી છે. અભિનેત્રીએ કારકિર્દીની શરૂઆતમાં તેનું નામ આશા સૈની રાખ્યું હતું. ત્યારબાદ અભિનેત્રીએ નામ બદલીને મયુરી રાખ્યું હતું અને જયારે તેના પંડિતે ફરી નામ બદલવાનું કીધું તો અભિનેત્રીએ તેનું નામ ફ્લોરા સૈની રાખી લીધું હતું.
View this post on Instagram
ફ્લોરા સૈનીનું નામ લિમ્કા બુક ઓફ રેકોડ્સમાં પણ શામેલ છે. 31 ડિસેમ્બર 2010માં અભિનેત્રીની ત્રણ ફિલ્મ રિલીઝ થઇ હતી અને ખાસ વાત એ હતી કે એ ત્રણે ફિલ્મ એક જ દિવસે રિલીઝ થઇ હતી. તે ત્રણે ફિલ્મોમાં તેલુગુ ફિલ્મ ‘બ્રોકર’, કન્નડ ફિલ્મ ‘વિષ્મય પ્રામય’ અને ‘વાહ રે વાહ’ હતી. આ કારણે અભિનેત્રીનું નામ લિમ્કા બુક ઓફ રેકોડ્સમાં શામેલ થયું હતું.
View this post on Instagram
મીડિયા રિપોર્ટ અનુસાર 2008માં ફ્લોરાની ખોટા વિઝાના કાગળિયાના આરોપમાં ચેન્નઈમાં ધરપકડ પણ થઇ હતી. ત્યારબાદ તેને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બેન કરવામાં આવી હતી. થોડાક મહિનાઓ બાદ જયારે ફ્લોરા નિર્દોષ સાબિત થઇ તો તેનું બેન હટાવી લેવામાં આવ્યું હતું.