મુંબઇમાં હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટનો ભાંડાફોડ, આ મોટી હિરોઈન વેશ્યાવૃતિનો ધંધો કરતી ઝડપાઇ, પોલીસે લીધું મોટું એક્શન

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ચાલી રહેલા સેખ્સ રેકેટનો ક્રાઈમ બ્રાન્ચના યુનિટ 11એ સોમવારે પર્દાફાશ કર્યો હતો. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે દાવો કર્યો છે કે આ રેકેટ કથિત રીતે કાસ્ટિંગ ડિરેક્ટર આરતી મિત્તલ ચલાવી રહી હતી. આ પછી આરતીની ધરપકડ કરવામાં આવી અને પોલીસ હાલ આ મામલે વધુ તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ, ક્રાઈમ બ્રાન્ચની ટીમે ગોરેગાંવમાં સ્થળ પરથી બે મોડલને બચાવી અને રિહેબ સેન્ટરમાં મોકલી.

બંને મોડલ્સે પોલીસને જણાવ્યું કે આરતીએ તેમને 15,000 રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. જણાવી દઈએ કે પોલીસે ડમી ગ્રાહકને હોટલમાં મોકલીને આ રેકેટનો પર્દાફાશ કર્યો હતો અને આરતીની ધરપકડ કરી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર પોલીસ ઈન્સ્પેક્ટર મનોજ સુતારને આ રેકેટની માહિતી મળ્યા બાદ એક ટીમ બનાવવામાં આવી અને પ્લાન મુજબ ડમી ગ્રાહકો આરતીનો સંપર્ક કર્યો અને તેમના મિત્રો માટે બે છોકરીઓની વ્યવસ્થા કરવાની માંગ કરી. આ માટે આરતીએ 60 હજાર રૂપિયાની માંગણી કરી.

પોલીસે એમ પણ કહ્યું હતું કે આરતી ત્યારે પકડાઈ હતી જ્યારે તે વેશ્યાવૃત્તિ માટે મોડલ્સને સારા પૈસા ઓફર કરતી હતી. જણાવી દઈએ કે આરતી એક્ટિંગની સાથે સાથે કાસ્ટિંગ ડિરેક્ટર પણ છે. તેણે અપનાપન સહિત ઘણા ટીવી શોમાં કામ કર્યું છે. થોડા સમય પહેલા આરતીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે આર માધવન સાથે ફિલ્મમાં કામ કરવાની માહિતી આપી હતી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે તેમજ આ રેકેટમાં સંડોવાયેલા અન્ય લોકો વિશે પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

ayurved

Not allowed