બાબા નિરાલાની પ્રિય ભક્ત અભિનેત્રીએ એવું ટાઈટ ફિગર દેખાડી દીધું કે મલાઈકા અરોરા પણ ચોંકી ઉઠવાની છે

ફૂટબોલ પણ શરમાઈ જાય એવી સાઈઝ ધરાવે છે બાબા નીરાલાની સંસ્કારી ભક્ત, એકવાર જુઓ ફિગર

બોલિવૂડ અભિનેત્રી ઇશા ગુપ્તાને આજે કોઈ ઓળખની જરૂર નથી. જ્યારે પણ લોકો તેની તસવીરો જુએ છે કે તેને સ્ક્રીન પર જુએ છે ત્યારે લોકો માટે તેના પરથી નજર હટાવવી મુશ્કેલ બની જાય છે. અલબત્ત, તે કેટલીક ફિલ્મોનો ભાગ બની છે, પરંતુ તેમ છતાં તે ચર્ચામાં રહે છે. જ્યાં ઈશાએ પોતાની શાનદાર એક્ટિંગથી ઘણા લોકોના દિલ જીતી લીધા છે તો બીજી તરફ તે પોતાની ફિલ્મો કરતા વધુ તેના બોલ્ડ અને ગ્લેમરસ લુક્સના કારણે ચર્ચામાં રહે છે.આજે તેના ફેન્સ આખી દુનિયામાં હાજર છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઇશા પોતાની બોલ્ડ ફેશન ફિગર માટે હંમેશા ચર્ચામાં રહી છે. હસીનાનું સોશિયલ મીડિયા તેના હોટ લુકથી ભરેલુ પડ્યુ છે. છેલ્લા દિવસોમાં તે આશ્રમના ત્રીજા સિઝનમાં નજર આવી હતી અને તેણે પોતાના બોલ્ડ અંદાજથી બધાનું દિલ જીતી લીધુ હતુ. અદાકારાને રિસ્કી સિલ્હૂટ્સ પહેરવામાં પણ બિલકુલ ખચકાટ અનુભવતી નથી. પરંતુ તે પૂરા કોન્ફિડન્સ સાથે બધા આઉટફિટને પહેરે છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

ઈશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવાર નવાર તે તેની તસવીરો અને વીડિયો શેર કરી ચાહકોના દિલોની ધડકન વધારતી રહે છે. હાલમાં જ તેણે તેના એક બિકી લુકની તસવીર શેર કરી છે, જેમાં તે ચાહકોને ઘાયલ કરતી જોવા મળી રહી છે. ઈશા ગુપ્તાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં તે બેજ કલરની એટલે કે સ્કિન કલરની બિકી પહેરેલી જોવા મળી રહી છે. જેમાં તેનું કર્વી ફિગર ફ્લોન્ટ થઇ રહ્યુ છે. હસીના દ્વારા આ બિકીને હોલ્ટર ડિટેઈલ સાથે ડીપ પ્લંગિંગ નેકલાઈન આપવામાં આવી હતી,

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@eshagupta143)

જેની સાથે તેણે મેચિંગ ટાઈ-અપ વિગતો સાથે બોટમ્સ કેરી કર્યા હતા. ઈશાનો આ લુક એટલો બોલ્ડ લાગતો હતો કે સોહેલ ખાનની એક્સ વાઈફ સીમા સજદેહ પણ કન્વીન્સ થઈ ગઈ અને તેણે કોમેન્ટ કરીને લખ્યું- ઓહ માય ગોડ ગર્લ. ઈશા હંમેશા બોલ્ડ આઉટફિટ્સ કેરી કરવાનું પસંદ કરે છે. ખુલ્લા આકાશની નીચે ઇશા બિકીમાં સિઝલિંગ પોઝ આપતી જોવા મળી રહી છે. આ દરમિયાન અભિનેત્રી નો મેકઅપ લુકમાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Esha Gupta (@egupta)

આ સાથે જ ઈશાના ચહેરા પર સૂર્યપ્રકાશ પડી રહ્યો છે, જેના કારણે તે પોતાનો ચહેરો હાથ વડે છુપાવી રહી છે. ઈશાના ફેન્સ આને પોઝ માની રહ્યા છે. યુઝર્સ કોમેન્ટ બોક્સમાં ઈશાની સુંદરતા અને તેની બોલ્ડનેસના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે ફની કોમેન્ટ કરતાં લખ્યું કે આ સ્ટાઈલમાં બાબા નિરાલા પાસે ન જતા. જણાવી દઈએ કે ઇશા ગુપ્તા ‘આશ્રમ’ વેબ સિરીઝની ત્રીજી સિઝનમાં જોવા મળી હતી. તે હેરા ફેરી 3માં જોવા મળવાની છે. તે આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

ayurved

Not allowed