હિજાબ વિરોધ કરવા આ સંસ્કારી બોલિવુડ અભિનેત્રીએ ઉતાર્યા બધા કપડા, ન જોવાય એવું દેખાડી દીધું ચોખ્ખું, નિરાંતે જોઈ લેજો

ઈરાની અભિનેત્રી એલનાઝ નોરોજી, જે નેટફ્લિક્સ સીરીઝ સેક્રેડ ગેમ્સમાં તેના કામ માટે જાણીતી છે, તે ઈરાનમાં મહિલાઓને કંઈપણ પહેરવાનો અધિકાર મેળવવાના આંદોલનમાં જોડાઈ છે. આ વિરોધ આંદોલન ઈરાનમાં મોટા પાયે થઈ રહ્યું છે. એલનાઝે ઈરાનમાં હિજાબ વિરુદ્ધ મહિલાઓના પ્રદર્શનને સમર્થન આપતાં કહ્યું

હતું કે મહિલાઓને જે પહેરવુ હોય તે પહેરવાનો અધિકાર છે. તેણે મંગળવારે તેના ઈન્સ્ટાગ્રામ પર હિજાબનો વિરોધ કરતો એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો શેર કરીને તેણે કેમેરાની સામે એક પછી એક કપડાં ઉતારી દીધા અને બતાવ્યું કે તે વિરોધમાં સામેલ છે.

તેણે આ વીડિયો દ્વારા કહેવાનો પ્રયાસ કર્યો કે તે શું પહેરવા માંગે છે અને તેને કોઈ રોકી શકતું નથી. એલનાઝ નોરોજીએ ઈન્સ્ટાગ્રામ પર વિડિયો શેર કરતા લખ્યું – દરેક મહિલા, તે દુનિયામાં જ્યાં પણ હોય, તેને ગમે તે પહેરવાનો અધિકાર હોવો જોઈએ અને જ્યારે પણ અથવા જ્યાં તે ઈચ્છે. કોઈ પુરુષ કે અન્ય સ્ત્રીને તેનો ન્યાય કરવાનો અથવા તેને અન્ય કપડાં પહેરવાનું કહેવાનો અધિકાર નથી.

આગળ તેણે લખ્યું – દરેક વ્યક્તિના અલગ-અલગ મંતવ્યો અને માન્યતાઓ હોય છે અને તેમનું સન્માન કરવું ખૂબ જ જરૂરી છે. લોકશાહી એટલે નિર્ણય લેવાની શક્તિ… દરેક સ્ત્રીને તેના પોતાના શરીર પર નિર્ણય લેવાની શક્તિ હોવી જોઈએ. હું નગ્તાને પ્રોત્સાહન નથી આપતી, હું પસંદગીની સ્વતંત્રતાને પ્રોત્સાહન આપી રહી છું. એલનાઝ નોરોજીએ વીડિયો શેર કર્યો છે, જેમાં તે હિજાબ અને બુરખામાં જોવા મળી રહી છે.

પછી તે બંનેને ઉતારે છે. બુરખો ઉતાર્યા બાદ તે એક પછી એક પોતાના તમામ કપડાં ઉતારે છે અને ઈરાની મહિલાઓના આ પ્રદર્શનમાં જોડાય છે. તેણે આ વીડિયોને માય બોડી, માય ચોઈસ નામ આપ્યું છે. તમને જણાવી દઈએ કે બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરાએ પણ વિરોધ કરી રહેલી મહિલાઓને પોતાનું સમર્થન આપ્યું છે.

એક્ટિંગમાં કરિયર શરૂ કરતા પહેલા એલનાઝે ઈન્ટરનેશનલ લેવલ પર મોડલિંગ કર્યું હતું અને 10 વર્ષ સુધી આ ક્ષેત્રમાં કામ કર્યું હતું. તે એક પ્રશિક્ષિત પર્શિયન ટ્રેડિશનલ ડાન્સર છે. તે ભારતમાં કથક પણ શીખી રહી છે. જણાવી દઈએ કે સપ્ટેમ્બરમાં ઈરાનની પોલીસે અમીની નામની એક મહિલાને યોગ્ય રીતે હિજાબ ન પહેરવા બદલ કસ્ટડીમાં લીધી હતી,

 

View this post on Instagram

 

A post shared by Elnaaz Norouzi FC (@elnaaznorouzifc)

ત્યારબાદ તે પોલીસ સ્ટેશનમાં પડી ગઈ અને ત્રણ દિવસ પછી તેનું મોત થયું હતું. અમીનીના મોત પછી દેશના ઘણા ભાગોમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયા અને સરકારે વિરોધ કરનારાઓ સામે કડક કાર્યવાહી પણ કરી. તમને જણાવી દઈએ કે ઈરાનમાં પ્રદર્શનની આગ ફેલાઈ રહી છે અને આ આંદોલનને દુનિયાભરમાંથી સમર્થન મળી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Elnaaz Norouzi (@iamelnaaz)

ayurved

Not allowed