હોટ લહેંગા ચોલીમાં બલાની ખૂબસુરત લાગી રહી છે ઇશા ગુપ્તા, અભિનેત્રીનો સિઝલિંગ અવતાર જોઈ બાબા નિરાળા પણ મોહિત થઇ જશે

જ્યારે પણ બોલિવૂડ એક્ટ્રેસ ઇશા ગુપ્તા સ્ક્રીન પર આવે છે ત્યારે લોકો માટે તેની સુંદરતા પરથી નજર હટાવવી મુશ્કેલ બની જાય છે. અલબત્ત, તે કેટલીક ફિલ્મોનો ભાગ બની છે, પરંતુ તેમ છતાં તે ચર્ચામાં રહે છે. ઈશા તેની ફિલ્મો કરતાં વધુ તેના બોલ્ડ અને ગ્લેમરસ લુકને કારણે ચર્ચામાં રહે છે. આવી સ્થિતિમાં ચાહકો તેની એક ઝલક માટે આતુર છે. આજે તેના ચાહકો દુનિયાભરમાં હાજર છે. ઈશાની ફેન ફોલોઈંગ પણ ઝડપથી વધી રહી છે. તે છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ થઈ ગઈ છે.

તે લગભગ દરરોજ તેના નવા સિઝલિંગ લુકથી ચાહકોના હૃદયના ધબકારા પણ વધારી દે છે. હવે તેણે ફરીથી તેના ફેન્સ સાથે તેના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક શેર કરી છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી તસવીરોમાં ઈશા સફેદ રંગનો લહેંગા પહેરેલી જોઈ શકાય છે. આ સાથે તેણે મેચિંગ ડીપ નેક બ્લાઉઝની જોડી બનાવી છે.આ દેશી લુકને પૂર્ણ કરવા માટે તેણે મેકઅપ કર્યો છે અને તેના વાળને ખાસ રીતે બાંધ્યા છે. સી ગ્રીન શેડ નેકલેસ અને ઇયરિંગ્સ તેના લુકમાં વધારો કરી રહ્યા છે.

અહીં ઈશા અલગ-અલગ રીત બતાવીને પોતાના ચાહકોને ઘાયલ કરી રહી છે. હવે ચાહકો માટે ઈશાના આ લુક પરથી નજર હટાવવી મુશ્કેલ બની ગઈ છે. 4 ઓક્ટોબરે રિચા ચઢ્ઢા અને અલી ફઝલે મુંબઈમાં તેમની રિસેપ્શન પાર્ટી આપી હતી જેમાં બોલિવૂડની તમામ હસ્તીઓએ હાજરી આપી હતી. આ પાર્ટીમાં ઇશા ગુપ્તા પણ પહોંચી હતી. ઇશાએ જે ફોટોશૂટની ઝલક શેર કરી છે, તે આ પાર્ટી માટે તૈયાર થયેલીની છે. ઇશા ગુપ્તાએ પોતાની બોલ્ડ અને એથનિક સ્ટાઇલથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

તે દેશી અવતારમાં તબાહી મચાવતી જોવા મળી હતી. અભિનેત્રીના વર્ક ફ્રન્ટ પર નજર કરીએ તો થોડા સમય પહેલા તે વેબ સીરીઝ ‘આશ્રમ 3’માં જોવા મળી હતી. હવે ટૂંક સમયમાં તે ‘દેશી મેજિક’ નામની ફિલ્મમાં જોવા મળવાની છે.આ ઉપરાંત તે ‘હેરા ફેરી 3’ પણ જોવા મળવાની છે. ઇશાના ફેન્સ આ ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ફિલ્મો અને વેબ સિરીઝ સિવાય એશા ગુપ્તાએ નાના પડદા પર પણ હાથ અજમાવ્યો છે. તે પોપ્યુલર શો CIDમાં જોવા મળી છે. ઇશા ગુપ્તા તેના લુક માટે ઘણી વખત સોશિયલ મીડિયા પર ટ્રોલના નિશાના પર આવી છે. જો કે, લોકો તેના વિશે શું કહે છે તેનાથી અભિનેત્રીને કોઈ ફરક પડતો નથી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

ayurved

Not allowed