એકદમ ભરાવદાર સાઈઝ છે ભાઇજાન સલમાનની હીરોઈનની, તસવીરો જોઈને કહેશો આનો બોયફ્રેન્ડ કેવો નસીબર હશે, રોજ રાત્રે…..

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટની પોતાના ગ્લેમરસ ફોટોઝથી ઈન્ટરનેટનો પારો ઊંચકતી રહે છે. તેના કિલર લુક અને સુંદર સ્માઇલના કારણે અભિનેત્રી દરરોજ સમાચારમાં રહે છે. દિશાનું નામ એ હસીનાઓની યાદીમાં સામેલ છે જેની એક ઝલક મેળવવા લોકો આતુરતાથી રાહ જુએ છે. તેના એક કરતાં વધુ આઉટફિટ્સ જોઈને હસીનાઓ ખાટી ખાય છે, જ્યારે છોકરાઓના મનમાં તેની સુંદરતા જોઈને દિલોમાં આગ લાગે છે.

દિશા ગ્લેમર અને હોટ દેખાવાનો એક પણ મોકો નથી છોડતી. દિશા અવાર નવાર પોતાના લુકને લીધે પણ ચર્ચામાં બનેલી રહે છે. દિશા સોશિયલ સાઇટ્સ પર પણ ખુબ સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે. દિશાની ફિલ્મ એક વિલેન રિટર્ન્સ પણ બોક્સ ઓફિસ પર સફળ રહી છે, ફિલ્મના પ્રમોશનમાં પણ હંમેશા દિશા અલગ અલગ અસુંર અવતારમાં જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by Amazingly Great (@amazingly.great)

આ સિવાય દિશા ટાઇગર શ્રોફ સાથેના બ્રેકઅપને લીધે પણ ચર્ચામાં રહી હતી. બંને એકબીજાને છ વર્ષોથી ડેટ કરી રહ્યા હતા એવામાં અચાનક જ બંનેના બ્રેકઅપને લીધે ફેન્સને મોટો જટકો લાગ્યો હતો. જો કે મીડિયા સામે બંને એકબીજાને સારા મિત્રો જ માનતા હતા, અને પોતાના રિલેશનની વાત બંનેમાંથી કોઈએ પણ સાર્વજનિક રીતે કબૂલી ન હતી.

એવામાં બ્રેક બાદ દિશા પર વધુ બોલ્ડનેસ આવી હોય તેવું દેખાઈ રહ્યું છે. હાલમાં જ દિશાએ બ્લેક ડ્રેસમાં એકદમ ગોર્જીયસ તસવીરો શેર કરી છે જેને જોઈને ચાહકો પણ પાણી પાણી થઇ ગયા છે. સામે આવેલી તસ્વીરોમાં દિશાએ એકદમ હોટ સ્ટ્રેપી બ્લેક ડ્રેસ પહેર્યો છે. આ આઉટફિટ સાથે દિશાએ હેવી મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Filmfare (@filmfare)

દિશાનો આ ડ્રેસ આગળથી એકદમ ડીપ છે જેમાં તેની હોટનેસ ઉભરાઈ રહી છે. તસવીરો શેર કરીને દિશાએ હેશટેગ ફિલ્મફેર કહ્યું છે જેના પરથી અંદાજો લગાવી શકાય છે કે દિશાએ આ આઉટફિટ ફિલ્મફેર માટે પસંદ કર્યો છે.દિશાએ આ લુકમાં અલગ અલગ પોઝમાં ત્રણ તસવીરો શેર કરી છે, જેથી ઇન્ટનેટ પણ હલી ગયુ છે.દિશાના આ બોડી ફિટ ડ્રેસમાં તેનું કર્વી ફિગર ફ્લોન્ટ થઇ રહ્યું છે, જેને જોઈને ચાહકો પણ મદહોશ બની ગયા છે.

બ્રેકઅપ બાદ કોફી વિથ કરનમા પણ દિશાએ ખુલાસો કરતા કહ્યું હતું કે તે હજી સિંગલ છે. જો કે બંને માંથી આજ સુધી કોઈએ પણ પોતાના રિલેશન કે બ્રેકઅપની વાત પબ્લિક સામે કહી નથી, અને હંમશા એકબીજાને સારા મિત્રો જ જણાવ્યા છે.દિશાની આ તસવીરો ચાહકોએ ખુબ પસંદ કરી છે અને ખુબ કમેન્ટ કરી રહ્યા છે અને સાથે જ હાર્ટ અને ફાયર ઈમોજી પણ પોસ્ટ કરી રહ્યા છે.

urupatel.fb

Not allowed