
બોલિવૂડ અભિનેત્રી દિશા પટની સુંદરતા અને ફિટનેસની બાબતે સારી સારી અભિનેત્રીઓને ટક્કર આપતી હોય છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયોથી બધાનું ધ્યાન ખેંચતી નજર આવતી હોય છે. દિશા પોસ્ટ શેર કરતા જ મિનિટોમાં વાયરલ થઇ જતી હોય છે. 13 જૂન 2022ના રોજ દિશા પટનીએ 30મોં જન્મદિવસ ઉજવ્યો હતો. આ દરમ્યાન તેણે ખાસ અંદાજમાં ચાહકોને તેનો જન્મદિવસ ખાસ બનાવવા માટે અભિનંદન કહ્યું હતું. દિશા એ અભિનંદ સાથે કેટલીક ખાસ બોલ્ડ તસવીરો ચાહકો સાથે શેર કરી છે.
બોલિવૂડની સૌથી બોલ્ડ અભિનેત્રીની લિસ્ટમાં નામ શુમાર દિશા પટની હંમેશા લુકના કારણે લાઇમલાઇટમાં રહેતી હોય છે. તે અવાર નવાર તેના હોટ અને બોલ્ડ અંદાજથી ચાહકોને પોતાની તરફ ખેંચતી હોય છે. તેવામાં દિશાએ તેના બિકી લુકના કારણે ફરી એક વખત ઈન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. તેના બિકી લુક પર ચાહકો ફિદા થઇ રહ્યા છે. અભિનેત્રીએ ફરી એક વખત ટોન્ડ ફિગર ફ્લોન્ટ કરી છે.
View this post on Instagram
દિશાએ જે તસવીરો શેર કરી છે તેમાં તે ખુબ એક્ટ્રક્ટિવ લાગી રહી છે. દિશાએ એક સાથે ઘણી તસવીરો શેર કરી છે જેમાં પહેલી તસવીરમાં દિશા કાળા કલરની બિકી અને લાલ-ઓરેન્જ પ્રિન્ટ ટાઈટ પેન્ટ પહેરેલ છે જેની ઉપર હલકી ડિઝાઇન કરવામાં આવી છે. એન્કલથી કટ લગાવેલું છે. બાથરૂમ મિરરમાં દિશા પટની તસવીર ક્લિક કરતી નજર આવી રહી છે. આ દરમ્યાન અભિનેત્રીએ વાળ ખુલ્લા રાખ્યા છે.
View this post on Instagram
બીજી તસવીરમાં દિશા પટની લાલ કલરની પ્લેન બિકી પહેરેલ નજર આવી રહી છે. તેમાં અભિનેત્રીએ વાળને બન બનાવેલ છે અને એક વાર ફરી મિરર સેલ્ફી લેતી નજર આવી રહી છે. બંને તસવીરોમાં દિશા પટનીની ટોન્ડ ફિગર ખુબ સરસ રીતે ફ્લોન્ટ કરતી નજર આવી રહી છે. ચાહકોને તેના બંને લુક ખુબ પસંદ આવ્યા છે. લોકો દિલ ખોલીને લાઇક્સ અને કોમેન્ટ કરી રહ્યા છે.