દિશા પટનીની બિકિની તસવીરે વરસાવ્યો કહેર, તસવીર જોઇ ટાઇગર શ્રોફ પણ થઇ જશે પાણી-પાણી

સલમાન ભાઇજાનની હિરોઈને માલદીવ્સમાં ન દેખાડવાનું અંગ દેખાડ્યું, જોતા જ પરસેવો વળી જશે

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી પોતાના બોલ્ડ લુકથી ફેન્સને ઈમ્પ્રેસ કરવાની કોઈ તક છોડતી નથી. તે અવારનવાર પોતાની આવી તસવીરો શેર કરે છે, જેનાથી સોશિયલ મીડિયા પર ખળભળાટ મચી જાય છે. અભિનેત્રીએ પોતાના અભિનયથી લાખો દર્શકોના દિલ જીતી લીધા છે, સાથે જ તે પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી લોકોના હોશ ઉડાવતી પણ જોવા મળે છે. આ દિવસોમાં દરેકના હોઠ પર માત્ર દિશાનું જ નામ છે. હવે દિશાએ ફરી એકવાર તેના ઈન્સ્ટાગ્રામ પેજ પર એક તસવીર શેર કરી છે, જેમાં તે બોલ્ડનેસની તમામ હદો તોડતી જોવા મળી રહી છે.

બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. તે પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી લોકોના હોશ ઉડાવી દે છે. તેના ઈન્સ્ટાગ્રામ પર તમને ઘણી બોલ્ડ અને હોટ તસવીરો જોવા મળશે. પરંતુ, હવે તેણે જે નવી તસવીર શેર કરી છે તેણે બોલ્ડનેસની તમામ હદો તોડી નાખી છે. આ તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં દિશા પટણી બિકી પહેરીને બીચ પર પોતાની સુંદરતા ફેલાવી રહી છે. તેના કિલર પર્ફોર્મન્સ લોકોના હોશ ઉડાડવા માટે પૂરતા છે.

આ તસવીર એટલી બોલ્ડ છે કે દિશા પટનીના ફેન્સ તેના પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. ફોટોમાં દિશા દરિયા કિનારે ઉભી છે. તેનો આ સિઝલિંગ ફોટો ચાહકોને દિવાના બનાવી રહ્યો છે. ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ કાળા વાદળો છવાયેલા બતાવ્યા છે. તસવીરમાં દિશા પટણી બીચ પર ઊભી છે અને કેમેરા તરફ જોઈ રહી છે. જોકે તેનો ચહેરો સ્પષ્ટ દેખાતો નથી. તે રેડ બિકીમાં પોઝ આપી રહી છે. આ તસવીર શેર કરતી વખતે દિશા પટનીએ તેના કેપ્શનમાં વેધરનો સંકેત આપ્યો છે.

ખાસ વાત એ છે કે દિશા પટણી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. તેણે ઘણી વખત બિકી અને સ્વિમિંગ પૂલની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરી છે. તેની નવી તસવીરમાં તેના વાળ ખુલ્લા છે અને તે ખૂબ જ હોટ લાગી રહી છે. ચાહકો તેની આ બોલ્ડ તસવીર પર અમેઝિંગ, ગોર્જિયસ, હોટી, લવલી, બ્યુટીફુલ જેવી કોમેન્ટ કરી રહ્યા છે.દિશાની આ તસવીરે સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે. ફેન્સની સાથે સાથે તમામ યુઝર્સ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ઠીક છે.

વર્ક ફ્રન્ટ પર, તે ટૂંક સમયમાં જ અભિનેતા જ્હોન અબ્રાહમ, અર્જુન કપૂર સાથે મોહિત સૂરીની એક વિલન રિટર્ન્સમાં જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, અભિનેત્રી દિશા પટણી ફિલ્મ ‘યોદ્ધા’માં જોવા મળશે. આ ફિલ્મમાં તે પહેલીવાર અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 11 નવેમ્બરે રિલીઝ થવાની શક્યતા છે.

 

View this post on Instagram

 

A post shared by Disha Patani (@dishapatani_fandom10)

આ ક્યૂટ હિરોઈનનો 13 જૂન 1992એ જન્મ થયો છે. આ હિરોઈનના જન્મદિવસ પર ફેન્સની સાથે સાથે બોલિવૂડ સેલિબ્રિટીઝ પણ તેને વિશ કરી રહ્યાં છે. દિશા પટનીનો જન્મ ઉત્તરાખંડના પિથોરાગઢમાં થયો છે. પછી તેણી ઉત્તરપ્રદેશનાં બરેલીમાં પરિવાર સાથે રહેવા લાગી. તેના પિતાનું નામ જગદીશ સિંહ પટની છે. જગદીશ પટની DSP ઓફિસર છે. દિશાની મોટી બહેનનું નામ ખુશબૂ છે.

 

View this post on Instagram

 

A post shared by Disha Patani (@dishapatani_fandom10)

દિશાએ એમિટી યૂનિવર્સિટી નોયડાથી ઈલેક્ટ્રોનિક એન્જીનિયરિંગમાં ગ્રેજ્યૂએશન કર્યું છે. તેણીએ તેના કરિયરની શરૂઆત એક મોડલ તરીકે કરી હતી. તેણે વર્ષ 2013માં પોન્ડ્સ ફેમિના મિસ ઇન્ડિયામાં ભાગ લીધો હતો. જ્યાં તે ફર્સ્ટ રનર અપ રહી હતી. જે બાદ દિશાને ઓળખ મળી. દિશાએ કેડબરી ડેરી મિલ્કની એડ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Demi fapper (@fap.paradise95)

આ હોટ હીરોઈનની ફિલ્મી સફરની શરૂઆત 2015માં દક્ષિણ ભારતનાં પ્રખ્યાત ડિરેક્ટર પૂરી જગન્નાથની ફિલ્મ ‘લોફર’થી થઇ હતી. જેમાં તે વરૂણ તેજ સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં તેણે એક હૈદરાબાદી યુવતીનો રોલ કર્યો હતો. આ ફિલ્મથી તેનાં કરિયરને કોઇ વેગ મળ્યો ન હતો. તેણીએ 2016માં ભારતીય ક્રિકેટનાં સૌથી સફળ ખેલાડી મહેન્દ્ર સિંહ ધોનીના જીવન પર બનેલી બાયોપિક ફિલ્મ ‘ધોની- એન અનટોલ્ડ સ્ટોરી’માં કામ કરવાની તક મળી હતી. ફિલ્મમાં તે મહેન્દ્ર સિંહ ધોનની પહેલી પ્રેમિકા ‘પ્રિયંકા’નાં પાત્રમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તે સુશાંત સિંહ રાજપૂત સાથે જોવા મળી હતી.

ayurved

Not allowed