પ્રેગ્નેંસી ફોટોશૂટના ચક્કરમાં ખરાબ રીતે ટ્રોલ થઇ ટીવીની સીતા, ખાલી બ્રામાં કરાવ્યુ ફોટોશૂટ

ગર્ભવતી ટીવીની સીતાએ બ્રા પહેરીને કરાવ્યું ફોટોશૂટ, લોકો બોલ્યા- સંસ્કૃતિનું ઘોર અપમાન છે, હદ હોય બેશર્મીની

ટીવી અભિનેત્રી દેબીના બેનર્જી અને ગુરમીત ચૌધરી તેમની પુત્રી લિયાનાને જન્મ આપ્યા પછી જલ્દી જ તેમના બીજા બાળકને પણ આ દુનિયામાં લાવવાના છે. બંને અવારનવાર તેમની પુત્રી સાથેના ફોટા અને વિડિયો શેર કરે છે અને તેની ઝલક બતાવતા રહે છે, પરંતુ થોડા સમય પહેલા જ જ્યારે દેબીનાએ તેની બીજી પ્રેગ્નેંસીની જાહેરાત કરી ત્યારે તેને ખરાબ રીતે ટ્રોલ કરવામાં આવી.

એ એટલા માટે કારણ કે આટલા ઓછા સમયમાં તે બીજીવાર પ્રેગ્નેટ કેવી રીતે થઇ. દેબીના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો શેર કરતી હતી. તે પ્રેગ્નેંસીમાં તેના મેટરનિટી શૂટને લઇને પણ ચર્ચામાં રહે છે. ત્યારે હાલમાં તેનો એક વીડિયો સામે આવ્યો છે, જે મેટરનીટી શૂટનો છે. જો કે, આ નવા BTS વિડિયોએ ચાહકો માટે પ્રશ્નો ઉભા કર્યા છે.

 

View this post on Instagram

 

A post shared by aisha12 (@aisha12565)

વીડિયોમાં દેબિના બોનર્જી બ્લેક ટ્યુબ ટોપ એટલે કે સ્પોર્ટ બ્રા અને અને થાઇ-હાઇ સ્ટૉકિંગ્સમાં ગ્લેમરસ દેખાઈ રહી છે. આ સાથે તેણે વ્હાઇટ ઓવરસાઇઝ શર્ટ અને હાઈ હીલ્સ કેરી કરી છે. તેણે વિડીયોને કેપ્શન આપ્યું, ‘ચમત્કારોને પકડવું.’ નેટીઝન્સ મેટરનિટી શૂટમાં દેબીનાના શરીર દેખાડવાને લઇને ખુશ નથી. એકે લખ્યું, ‘મને લાગે છે કે ભારતીય ડ્રેસમાં વધુ સારી રીતે શૂટ થયું હોતુ.

 

View this post on Instagram

 

A post shared by Barkha Agarwal (@memoriesbybarkha)

જરૂરી નથી કે વેસ્ટર્ન ડ્રેસને જ ફોલો કરવામાં આવે.’ બીજાએ લખ્યું, ‘તમને શરમ આવે છે. આ આપણી ભારતીય સંસ્કૃતિ નથી. એક યુઝરે એવી પણ કોમેન્ટ કરી કે, ‘દેબી આ સારું નથી, વેસ્ટર્નમાં કરે છે એટલે આપણે કરીએ એ જરૂરી નથી.’ આ પહેલીવાર નથી જ્યારે દેબીના ટ્રોલ થઈ હોય. અગાઉ, તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલી તસવીરમાં તેની બાળકી લિયાનાને યોગ્ય રીતે ન પકડવા બદલ પણ ઠપકો આપ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Debina Bonnerjee (@debinabon)

તમને જણાવી દઈએ કે દેબીના બેનર્જી એ માટે પણ ટ્રોલ થઈ રહી છે કારણ કે તે આ ફોટોશૂટ હાઈ પેન્સિલ હીલ્સ પહેરીને કરાવી રહી છે. અલબત્ત દેબીનાએ આ હીલ્સ પહેરવા માટે કોઈની મદદ લીધી હતી પરંતુ તે ટ્રોલ થઈ રહી છે કારણ કે તેણે ગર્ભાવસ્થાના આ તબક્કે હીલ્સ પહેરવી જોઈએ નહીં.

 

View this post on Instagram

 

A post shared by vogue news (@vogue_newsw)

ayurved

Not allowed