
મુંબઇ જેવા શહેરમાં રસ્તા કિનાકે કપલનો એકબીજા પ્રત્યે પ્રેમ જતાવવો સામાન્ય વાત છે. જો કે, હાલ બે વીડિયો વાયરલ થઇ રહ્યા છે, જેમાંનો એક વીડિયો લોકલ ટ્રેન અને એક મરીન ડ્રાઇવનો છે. આ બંને વીડિયોમાં બે કપલ લાજ શરમ નેવે મૂકી રોમાન્સ કરતા જોવા મળી રહ્યા છે. મુંબઈમાં મરીન ડ્રાઈવ પર એક કપલ એકબીજાને કિસ કરતા જોવા મળ્યુ તો એક કપલ લોકલ ટ્રેનની અંદર જોરદાર રોમાન્સ કરતુ જોવા મળ્યુ.
બંને રોમાન્સની દુનિયામાં ખોવાયેલા દેખાઈ રહ્યા છે. એક વાયરલ વીડિયોમાં એ પણ જોઈ શકાય છે કે જ્યારે કપલ્સ એકબીજાને કિસ કરી રહ્યા હતા ત્યારે મરીન ડ્રાઇવર પર ઘણા કપલ્સ બીજા પણ હતા. આ દરમિયાન જ એક કપલ ત્યાં રોમાન્સ કરવા લાગ્યું. મરીન ડ્રાઈવનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. મુંબઈની મરીન ડ્રાઈવ અરબી સમુદ્રના કિનારે છે.
કપલ પોતાનો ખાસ સમય વિતાવવા માટે રાત્રે આ જગ્યાએ જાય છે. મરીન ડ્રાઈવ રાત્રે ખૂબ જ સુંદર લાગે છે. લોકો આ સ્થળની મુલાકાત લેવા જાય છે. મરીન ડ્રાઈવને કપલ પોઈન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. મુંબઈના મરીન ડ્રાઈવ પર કપલ્સ અવારનવાર જોવા મળે છે. આ દરમિયાન મુંબઈના મરીન ડ્રાઈવનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થયો, જેમાં એક કપલ એકબીજાને ચુંબન કરી રહ્યા હતા.
બીજા વીડિયોની વાત કરીએ તો, એક યુવક યુવતીને ગળે લગાવી રહ્યો છે અને તેને સતત કિસ કરી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે આ જ ટ્રેનમાં અન્ય એક કપલ મુસાફરી કરી રહ્યું છે. મુંબઈ લોકલ ટ્રેનમાં રોમાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
मुंबई की मरीन ड्राइव पर किस करते दिखा एक कपल#Mumbai #couplekissing #marindrive pic.twitter.com/W36xm8fpnW
— Viral Baba (@user189876) March 23, 2023
આ વીડિયો જોઈને યુઝર્સ ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે. ભારતમાં, તમને દરેક જગ્યાએ કપલ જોવા મળી જશે. પછી તે પાર્ક હોય, સિનેમા હોલ હોય કે પછી કેફે. જાહેરમાં પ્રેમ વ્યક્ત કરવાની અલગ અલગ રીતો છે. પરંતુ મુંબઈની લોકલ ટ્રેનમાં કપલે જે કર્યું તે કાયદાકીય અને સામાજિક બંનેની દૃષ્ટિએ યોગ્ય નથી.
public romance in mumbai local train santacruz to lower parel pic.twitter.com/CIeEQNb9sW
— Viral Baba (@user189876) March 22, 2023