પરી જેવી ધનશ્રીએ ચહલમાં શું જોયું હશે? ટૂંકું ટૂંકું હોટ ફ્રોક પહેરીને ધનશ્રીએ દેખાડ્યું હુસ્નનો જાદુ, જુઓ તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમ T20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયામાં છે. ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ બે મેચમાં પાકિસ્તાનને હરાવીને ધમાકેદાર શરૂઆત કરી હતી. આ મેચ બાદ ભારતીય ખેલાડીઓ સિડની પહોંચ્યા હતા અને તેઓ નેધરલેન્ડ સામે મેદાનમાં ઉતર્યા જેમાં પણ ટીમ ઇન્ડિયાએ જીત મળેવી હતી. જો કે, અગાઉ ફાજલ સમયમાં ટીમના ઘણા ખેલાડીઓએ યુઝવેન્દ્ર ચહલ સહિત સિડનીમાં લોકપ્રિય સ્થળોની મુલાકાત લીધી હતી અને તેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

આવી જ કેટલીક તસવીરો ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની પત્ની ધનશ્રી વર્માએ પણ શેર કરી છે. ધનશ્રી પણ હાલમાં યુઝવેન્દ્ર ચહલ સાથે ઓસ્ટ્રેલિયામાં છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર યુજી ચહલ સાથે ઘણી રોમેન્ટિક તસવીરો શેર કરી છે.

યુઝવેન્દ્ર ચહલ ICC T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની ટીમમાં સામેલ છે. જોકે, પાકિસ્તાન અને નેધરલેન્ડ સામે રમાયેલી બંને મેચમાં તેને રમવાની તક મળી ન હતી. ધનશ્રી વર્માએ યુઝવેન્દ્ર ચહલ સાથે સિડનીમાં ફરતી વખતે તેના કેટલાક ફોટા શેર કર્યા છે, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

ધનશ્રીએ પતિ યુઝવેન્દ્ર ચહલ સાથે સિડનીના ફેમસ ઓપેરા હાઉસની પણ મુલાકાત લીધી હતી. પોતાના ઈન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા તેણે લખ્યું, ‘લોકોએ કહ્યું કે તેઓએ સિડની ઓપેરા હાઉસ જવું જોઈએ. આભાર સૂર્યા ભાઈ, મારો ફોટો પણ લીધો.

ટીમ ઈન્ડિયા ટી-20 વર્લ્ડ કપ 2022માં નેધરલેન્ડ સામે મેચ ગઈકાલે જીત મેળવી હતી, પરંતુ ટીમની આ બીજી મેચમાં પણ સ્પિન બોલર ચહલને તક મળી નથી અને મેદાનમાં એ જ ટીમ ઉતરી હતી  જેણે પાકિસ્તાન સામે મેચમાં શાનદાર જીત મળેવી હતી. ધનશ્રી વર્મા ડાન્સ કોરિયોગ્રાફર અને ડેન્ટિસ્ટ પણ છે. ધનશ્રી વર્માની નૃત્ય સંબંધિત યુટ્યુબ ચેનલ છે.

Team Akhand Ayurved

Not allowed