આ તારીખથી શરૂ થવા જઈ રહ્યો છે પિતૃપક્ષ, આ સરળ ઉપાયોથી મળશે પિતૃદોષથી મુક્તિ, જાણો ઉપાય
હિન્દૂ ધર્મની માન્યતાના આધારે પિતૃપક્ષનું પણ વિશેષ જણાવવામાં આવ્યું છે. હિન્દૂ પંચાગના આધારે આ વર્ષે પિતૃપક્ષ આવનારી 10 સપ્ટેમ્બરના રોજ શરૂ થવા જઈ રહ્યો છે. ...