કિંજલનું દિલ ભાંગ્યું, સગાઈ તૂટતાં 5 વર્ષનો સંબંધ કપાઈ ગયો, પવન સાથેના ફોટા પણ ડીલીટ કરી નાખ્યા- જાણો શું હતું કારણ
ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેની લગભગ 5 વર્ષ પહેલા પવન જોશી સાથે સગાઈ થઇ હતી. સગાઈ બાદ બંને પરિવારો ખુબ જ ખુશ હતા અને કિંજલ ...