ટાઈટ પિન્ક કપડામાં અરબાઝની પ્રેમિકા જ્યોર્જીયાએ વરસાવ્યો કહેર, રસ્તા વચ્ચે જ પોતાના પાલતુ કુતરા પર વરસાવતી જોવા મળી પ્રેમ, જુઓ વીડિયો
જ્યોર્જિયા એન્ડ્રિયાની મોડલિંગ અને એક્ટિંગની દુનિયામાં જાણીતું નામ છે. તેણે પોતાના કામના આધારે એક ખાસ ઓળખ બનાવી છે. આ સાથે જ્યોર્જિયા એન્ડ્રિયાનીને ફિટનેસ ફ્રીક તરીકે પણ ઓળખવામાં આવે છે. તે…