સુરતના બે પાક્કા ભાઈબંધએ મરતાં મરતાં પણ 12 વ્યક્તિને આપ્યું નવજીવન
ગુજરાતના સુરતમાં બ્રેનડેડ થયેલ બે બાળપણના મિત્રોએ મોત બાદ પણ 12 લોકોને જીવન આપ્યુ. બ્રેનડેડ થયેલ બંને મિત્રોના પરિવારે સુરતની ડોનેટ લાઇફ સંસ્થાના માધ્યમથી ઓર્ગન ડોનેટ કર્યા, જેનાથી અલગ અલગ…