તારક મહેતાની રોશનસિંહ સોઢીનો નવો વીડિયો આવ્યો સામે, આસિત મોદી સાથે યૌન સંબંધની વાતને લઈને કહી દીધી મોટી વાત… જુઓ
લોકોનો હસાવતો ટીવી શો “તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” આ દિવસોમાં અન્ય કારણસર ચર્ચામાં છે. ઘણા વર્ષોથી ટીવીમાં રોશન ભાભીની ભૂમિકા ભજવનાર અભિનેત્રી જેનિફર મિસ્ત્રીએ શોના નિર્માતા અસિત મોદી પર…