ગુજરાતની કોકિલકંઠી કિંજલ દવેએ પવન જોશી સાથે સગાઇ તૂટ્યા બાદ આ વ્યક્તિનો ખાસ રીતે બર્થ ડે કર્યો સેલિબ્રેટ
ગુજરાતની સૌથી લોકપ્રિય ગાયિકા અને કોકિલકંઠી કિંજલ દવે થોડા સમય પહેલા તેની સગાઈ તૂટવાના કારણે ચર્ચામાં હતી. કિંજલ દવેની સગાઇ પાંચેક વર્ષ પહેલા તેના બાળપણના મિત્ર પવન જોશી સાથે સાટા…