મુંબઇના પોશ વિસ્તારમાં હાઇપ્રોફાઇલ માલ ઝડપાયા, ઘપાઘપ કરવાનો એક રાતનો ભાવ લાખોમાં…. હોંશ ઉડી જશે વાંચીને ભઈલા

ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર સેખ્સ રેકેટ ચાલતા હોવાનો પર્દાફાશ થાય છે અને આવી માહિતી પોલિસને મળતા જ દરોડો પાડવામાં આવે છે અને તે બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે. હાલમાં જ 5 એપ્રિલે મુંબઈના અંધેરી વેસ્ટના પોશ વિસ્તારમાં ચાલતા હાઈપ્રોફાઈલ રેકેટનો પર્દાફાશ થયો છે. આ કેસમાં પોલીસે બે વરિષ્ઠ મહિલાઓ સહિત અન્ય ત્રણ મહિલાઓની ધરપકડ કરી છે. આ સાથે ત્રણ મોડલને પણ પોલીસે બચાવી છે. પોલીસે જણાવ્યું હતું કે મોડલ એક રાતના 2 થી 3 લાખ રૂપિયા લેતી હતી. આ ઘટના સામે આવ્યા બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

હવે પોલીસ આ ગેંગ સાથે સંકળાયેલા અન્ય આરોપીઓ સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે. માનવામાં આવે છે કે આ મામલાને લઈને ઘણા મોટા ખુલાસા થઈ શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે આ રેકેટ ખૂબ જ હાઈપ્રોફાઈલ રીતે ચલાવવામાં આવતું હતું. પ્રાપ્ત માહિતી મુજબ ત્રણ આરોપી મહિલાઓમાંથી બે આરોપી મહિલાઓ વૃદ્ધ છે, જેમની ઉંમર 65 વર્ષ જેટલી છે. તે બોલિવૂડની મોટી પાર્ટીઓમાં હાજરી આપે છે અને પાર્ટી દરમિયાન આ મહિલાઓ એવા મોડલ અને ટીવી એક્ટ્રેસનો સંપર્ક કરે છે જેમને પૈસાની જરૂર હોય છે. શરૂઆતમાં, પોલીસને માહિતી મળી હતી કે ત્રણ મહિલા આરોપીઓમાંથી એક જ્યોતિષી હોવાનો દાવો કરે છે.

તે કથિત રીતે દેહવ્યાપારમાં સામેલ છે. આ માહિતીના આધારે, મુંબઈ પોલીસે તેની તપાસ શરૂ કરી અને 5 એપ્રિલની રાત્રે રેકેટનો પર્દાફાશ કરવા માટે છટકું ગોઠવ્યું. ત્યારબાદ અંધેરી પશ્ચિમના શાસ્ત્રી નગર વિસ્તારમાં એક બિલ્ડિંગના ચોથા માળે ફ્લેટ નંબર 405 પર દરોડો પાડ્યો. પોલીસે ત્રણ મહિલાઓને સ્થળ પરથી પકડી પાડી હતી. આરોપી મહિલા મુંબઈના અંધેરી વેસ્ટમાં એક પોશ બિલ્ડિંગમાં રહેતી હતી. પોલીસે ધરપકડ કરાયેલા લોકો સામે IPCની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધ્યો છે.

Not allowed