દરેક કામ માટે જુગાડની રીત કરવી વધારે પસંદ કરતા હોય છે. કેમકે જુગાડથી તો ભાઈ દરેક કામ સરળતાથી થઈ જાય છે. જયારે કોઈ કામ જુગાડ લગાવીને સરળતાથી થઈ જતું હોય છે તો તેના માટે મેહનત શું કરવા કરવી? પરંતુ એક વાત એ પણ છે કે જુગાડ માટે મગજ વાપરવાની જરૂર પડતી હોય છે કેમકે વગર મગજ વાપરે કોઈ પણ જુગાડ થઇ નથી શકતો. સોશિયલ મીડિયા પર અવાર નવાર જુગાડના વીડિયો જોવા મળતા રહે છે. કોણ કહે છે કે લોકોનું ટેલેન્ટ એક સીમામાં બંધાયેલું હોય છે. આ જુગાડુ તસવીરો જોયા પછી કદાચ તમારું વિચારવાનું પણ બદલાઈ જશે.
1. હવે આને જ જોઈ લો જુગાડથી ખાલી ડ્રમમાં પુરે પુરી સિસ્ટમ લગાવી દીધી.
2. જુગાડ કરીને ગાડીને ACવાળી બનાવી દીધી.
3. વાહ રે વાહ બાઈકથી ટેબલ પણ બની ગયું સાથે ખુરશી પણ મળી ગઈ.
4. સમસ્યા જ પુરી થઇ ગઈ.
5. બાઈની મસ્ત સીટ સામાન લઇ જવા માટે ગજબનો જુગાડ.
6. તડકાથી બચવા માટે છાંયડો આપે તેવી સ્કૂટી બનાવી દીધી.
7. એકદમ સ્વદેશી અપનાવો.. પતંજલિનો ગજરો આવી ગયો.
8. સારા એવા લોકો પણ ડરી જાય.
9. તૂટેલી ખુરસીથી જુગાડ કર્યો હતો પરંતુ લોકો તોડી ગયા.
10. આવો જુગાડ તો ફક્ત ગામડાવાળા જ કરી શકે બાકી શહેર વાળા તો હજારો રૂપિયા ખર્ચીને ટીવીનું બોક્સ બનાવે.