હળદર વાળું દૂધ પીવાના છે ખુબ જ ફાયદાઓ, જાણીને તમે પણ હેરાન રહી જશો, ખુબ જ કામની છે આ માહિતી

હળદરવાળા દૂધ પીવાના છે અઢળક ફાયદા, વાંચીને તમે પણ પીવાનું કરી દેશો ચાલુ

જયારે કોઈ પણ જગ્યાએ ઇજા થાય જકે શરીરમાં દુખાવો થાય તો મોટાભાગના પરિવારના લોકો પોતાનો જાત અનુભવ પ્રમાણે હળદરવાળા દૂધ પીવાની સલાહ આપતા હોય છે. હળદરવાળા દૂધના અનેક ફાયદા છે. શું તમને ખબર છે કે, રાતે સુતા પહેરેલા હળદરવાળા દૂધ પીવાના અનેક ફાયદા છે ?

આવો જાણીએ હળદરવાળા દૂધ પીવાના ફાયદા

હળદમાં એન્ટિસેપ્ટિક અને એન્ટીબાયોસેપ્ટીક તવવો હોય છે. તો દૂધમાં કેલ્શિયમ વધુ પ્રમાણમાં હોય શરીર માટે ઉપયોગી બને છે. હળદરવાળું દૂધ પીવાથી સાંધાના દુઃખાવામાંથી રાહત થાય છે. અમુક લોકોને દૂધમાં હળદર માફક નથી આવતી. ત્યારે અમુક લોકો કાચી હળદર દૂધમાં મિશ્ર કરી અથવા એક ગ્લાસ દૂધમાં હળદર નાખી સેવન કરતા હોય છે.ત્યારે આ દૂધ ફાયદો કરવાની બદલે નુકસાનકારક હોય છે.

રાતે હળદરવાળા દૂધ પીવાના છે અઢળક ફાયદા
હળદરવાળું દૂધ બનાવવા માટે એક ગ્લાસ દૂધમાં 2 ચમચી હળદર મિક્સ કરી સારી રીતે ઉકાળો.ત્યારબાદ આ દુધને ઠંડુ કરો. આ દૂધ સુતા પહેલા 1 કલાક પહેલા પીવો.

પેટના દુઃખાવા માટે

રાત્રે હળદરવાળું દૂધ પીવાથી રાત્રિમાં શરીરમાં રહેલ વિશેલે ટૉકિસનને બહાર કાઢે છે. હળદરવાળું દૂધ તમારી પાચનશક્તિને સાફ રાખે છે. જેનાથી અલ્સર, ડાયરિયા, અપચો જેવી તકલીફોથી રાહત મળે. તમારું પેટ સાફ થાય જાય છે. જેનાથી કામ કરવામાં તખલીફ પડતી નથી.

ત્વચામાં પણ ઉપયોગી
હળદરવાળું દૂધ તમારી ત્વચા માટે ફાયદેમંદ છે. હળદરવાળા દૂધમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિબેકટીરિયલ જેવા તત્વો હોય છે. જેનાથી તમને ત્વચાને સબંધી રોગ જેવા કે સ્કિન ઇન્ફેકશન, ખંજવાળ, મુહાસો જેવા રોગોથી છુટકારો મળે છે. જેના લીધે તમારી ત્વચા સ્વચ્છ રહે છે.

હાડકાને મદદ રૂપ

દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય છે. જે હાડકાને મજબૂત બનાવે છે. તો હળદર શરીરમાંથી રોગને નાબૂદ કરે છે. જેનાથી રોગમાંથી પણ છુટકારો મળે છે. ઓસ્ટિયોપોરોસિસ પણ ઓછું થાય છે. તેનાથી તમારા દાંત પણ મજબૂત બનીજાય છે. તમે દરરોજ સુતા પેલા હળદરવારા દૂધનું સેવન કરવાથી આર્થરાઇટિસની તકલીફ પણ નથી પડતી.

સારી નીંદર કરવામાં ઉપયોગી

કોઈપણ સ્ત્રીને રાતે નીંદર ન આવતી હોય તેના માટેહળદરવાળું દૂધ ખુબ ઉપયોગી છે. શારીરિક તકલીફ અથવા માનસિક તનાવને કારણે નીંદર ના આવે તો સુતા પહેલા હળદરવાળું દૂધ પીવું અનિવાર્ય છે. હળદરમાં અમીનો એસિડ હોય છે. જે તમને ઉપયોગી બને છે. નીંદર માટે આ ખૂબ સરળ ઉપાય છે. સૂવાથી 30 મિનિટ પહેલા દૂધ પીવાથી અઢળક ફાયદો થાય છે.

શરીરમાં કોઈ ઈજા માટે

જયારે પણ તમને શરીરના કોઈ પણ ભાગમાં અંદર કે બહારની તરફ કોઈ ઈજા થાય થઇ હોય તો હળદરવાળું દૂધ ફાયદાકારક છે. કારણ કે તે તેના બેકટેરિયાથી ઈજાના બેકટેરિયાને મારી નાંખે છે. તમને શરીરના કોઈપણ ભાગ હાથ, પગ, વગેરે જેવા ભાગોમાં દુખાવો હાય તો હળદરવાળા દૂધનું સેવન કરવું.

શરદી જેવી તકલીફો માટે

તમને શરદી,ઉધરસ, કફ જેવી તકલીફ થાય જાય તો હળદરવાળું દૂધ ઉપયોગમાં લેવાથી રાહત મળે છે. ગરમ દૂધનું સેવન કરવાથી શરદી દૂર થાય છે. તેની સાથે ફેફસાને પણ લાભ થાય છે. શરદીની સીઝનમાં હળદરના દૂધનું સેવન બહુજ ઉપયોગી બને છે.

બ્લડ સુગર માટે

બ્લડમાં સુગરનું પ્રમાણ વધી જાય ત્યારે હળદરવારું દૂધ ઉપયોગી નીવડે છે. પરંતુ વધારે પડતું સેવન વધારે ફાયદો કરે છે. એ વાતનું દયાન રાખવું જરૂરી છે.

શ્વાસની તકલીફ

હળદરવાળા દૂધની અંદર એન્ટી માઈક્રો બેકટીરિયલના ગુણ,દમ, બ્રોંકાઈટીસ, સાઈનસ અને ફેફસામાં રહેલો કફને પણ દૂર કરે છે. તમને વાયરલ સક્ર્મણ જેવી તકલીફોથી પણ રાહત મળે છે.

Team Akhand Ayurved

Not allowed