ફિલ્મ મર્દાનીમાં રાની મુખર્જી સાથે કામ કરી ચુકેલી બાળ કલાકાર થઇ ગઈ છે મોટી, હોટનેસના થઇ જશો દીવાના
ફેમસ ટીવી એક્ટ્રેસ અને ઈન્ટરનેટ સેન્સેશન અવનીત કૌર ફિલ્મી દુનિયામાં પણ એન્ટ્રી કરી ચુકી છે. અવનિત કંગના રનૌત દ્વારા નિર્મિત ‘ટીકુ વેડ્સ શેરુ’માં નવાઝુદ્દીન સિદ્દીકી સાથે સ્ક્રીન શેર કરતી જોવા…