કપલનું આવું પ્રિ વેડિંગ ફોટોશૂટ ક્યારે નહિ જોયું હોય.. ડાંગરના ખેતરમાં કીચડની વચ્ચે આળોટીને પડાવ્યા એવા ફોટો કે લોકો પણ હેરાન રહી ગયા, જુઓ
આજના સમયમાં લગ્નની અંદર પ્રિ વેડિંગ ફોટોશૂટ ખુબ જ જરૂરી બની ગયું છે. મોટાભાગના કપલ લગ્ન પહેલા પ્રિ વેડિંગ ફોટોશૂટ કરાવતા હોય છે અને તેમનું ...