આંખો પર કાળા ચશ્મા પહેરીને મોટા મોટા સિતારાઓ અંતિમ સંસ્કારમાં પહોંચ્યા, લોકોએ સંભળાવી કે હોશિયારી મારવા આવો છો કે શું, જુઓ ફોટાઓ
હિન્દી-બંગાળી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક પ્રદીપ સરકારનું નિધન થયું છે. તેમણે 68 વર્ષની વયે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. અને હવે તે પોતાના જીવનની અંતિમ ...