ટીવીની સંસ્કારી અભિનેત્રીએ કરી આત્મહત્યા, ગળાફાંસો ખાઈને આપી દીધી જાન, સ્યુસાઈડ નોટમાં થયો ધડાકો
મિત્રો આજે ખુબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ટીવી શો યે રિશતા ક્યા કહેલાતા હૈ ની અભિનેત્રી વૈશાલી ઠક્કરે આજે સવારે કરી લીધી આત્મહત્યા. ...