‘અનુપમા’ની જેઠાણીનું ફિગર જોઈને મગજ કામ નહિ કરે, કોટ કાઢીને દેખાડ્યું અંદરનું….જુઓ

અશ્લેષા સાવંત સ્ટાર પ્લસની પોપ્યુલર અને લોકપ્રિય સિરિયલ ‘અનુપમા’માં અનુપમાની જેઠાણી અને અનુજ કપાડિયાની ભાભી બરખા ભાભીનો રોલ કરી રહી છે. અશ્લેષા સાવંત ઘણીવાર તેની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે. અશ્લેષા ઈન્ટરનેટ પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રી અવારનવાર પોતાના ફેન્સ સાથે તસવીરો અને વીડિયો શેર કરે છે, જેને જોઈને ફેન્સ તેના દીવાના થઈ જાય છે.

આ દરમિયાન અશ્લેષા સાવંતની કેટલીક તસવીરો સામે આવી છે જે ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં અશ્લેષા ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. અશ્લેષાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બોલ્ડનેસની તમામ હદો પાર કરતી કેટલીક તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અશ્લેષા બ્લેક ડ્રેસમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે.

અભિનેત્રીની આ સ્ટાઈલ જોઈને ચાહકો ઠંડીમાં પણ ગરમીનો અહેસાસ કરી રહ્યા છે. અશ્લેષાની લેટેસ્ટ તસવીરોમાં તે એક કરતા વધુ પોઝ આપતી જોવા મળે છે. આ તસવીરો દ્વારા અશ્લેષાએ સાબિત કર્યું છે કે તે દરેક પાસામાં બોલિવૂડ અભિનેત્રીઓને ટક્કર આપી શકે છે. અશ્લેષાના લુકની વાત કરીએ તો, તેણે બ્લેક જેકેટ પહેર્યુ છે અને તેના કેટલાક બટન ખુલ્લા છે.

 

View this post on Instagram

 

A post shared by Ayush Das (@ayushdas)

તે આકર્ષક સ્ટાઈલમાં પોઝ આપી રહી છે. જો કે, આ અભિનેત્રીના થ્રોબેક ફોટા છે, જે તેણે હવે શેર કર્યા છે. અશ્લેષાની તસવીરો પર કમેન્ટ કરતા અનુપમા એટલે કે રૂપાલી ગાંગુલીએ લખ્યું, “ઉફ્ફ હોટી”. એક યુઝરે લખ્યું, મારી ડ્રીમ ગર્લ. અન્ય એક યુઝરે લખ્યું, આજ તો આગ લગા દી. અશ્લેષા સાવંત રિયલ લાઈફમાં ખૂબ જ ગ્લેમરસ છે અને તેના ઈન્સ્ટાગ્રામ પર આની ઝલક જોવા મળે છે.

શોમાં એક સમયે અનુપમા માટે ઘણી સમસ્યાઓ ઉભી કરતી અશ્લેષા હાલ શોની જે કહાની ચાલી રહી છે, તેમાં અનુપમાનો સાથ આપતી જોવા મળે છે. અભિનેત્રીના અંગત જીવનની વાત કરીએ તો અશ્લેષા સાવંત એક્ટર સંદીપ બસવાના સાથે લિવ-ઈન રિલેશનશિપમાં છે. તે અવારનવાર સંદીપ સાથે રોમેન્ટિક તસવીરો પોસ્ટ કરે છે.

ayurved

Not allowed