અર્જુન 48 વર્ષની મલાઈકાને પટાવી ગયો તો બહેનનું આની સાથે લફડું ચાલી રહ્યું છે, ફિગર દેખાડવા લાગી જુઓ ફોટાઓ

અભિનેતા અર્જુન કપૂરની બહેન અને ફિલ્મ નિર્માતા બોની કપૂરની દીકરી અંશુલા કપૂર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને અવાર નવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. થોડા સમય પહેલા જ અંશુલાએ સ્ક્રીનરાઇટર રોહન ઠક્કર સાથે તેના રિલેશનને ઓફિશિયલ કર્યુ હતુ. ત્યારે હાલમાં તે તેના રિલેશનશિપનું એક વર્ષ પૂરુ થવા પર માલદીવ પહોચી છે અને ત્યાં એનિવર્સરી સેલિબ્રેટ કરી રહી છે.

તેણે માલદીવ વેકેશનની ઘણી બધી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. એક તસવીમાં અંશુલા અને રોહન બંને પુલમાં એકબીજા સામે જોઇ રોમેન્ટિક પોઝ આપી રહ્યા છે. આ તસવીરમાં અંશુલા બિકીમાં તો રોહન શર્ટલેસ જોવા મળી રહ્યો છે. આ તસવીર પર જાહ્નવી કપૂર, ખુશી કપૂરથી લઇને આથિયા શેટ્ટી અને સંજય કપૂર-મહિપ કપૂરે પણ કમેન્ટ કરી પ્રેમ વ્યક્ત કર્યો છે. આ સિવાય પણ તેણે બીજી ઘણી તસવીરો શેર કરી છે.

અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરે ભલે બોલિવૂડમાં પગ મૂક્યો નથી, પણ સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ કોઈ અભિનેત્રીથી ઓછી નથી. અંશુલા કપૂર હાલમાં તેના બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે માલદીવમાં ક્વોલિટી ટાઈમ વિતાવી રહી છે. અંશુલાએ તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે જેમાં તે રોહન સાથે ક્યારેક રોમેન્ટિક પોઝ તો ક્યારેક મસ્તી ભરેલા પોઝ આપી રહી છે.

અંશુલાની આ તસવીરો પર તેના કાકા અને બોલિવૂડ અભિનેતા સંજય કપૂરની પણ પ્રતિક્રિયા આવી છે. અંશુલા કપૂરે તેના ઈન્સ્ટાગ્રામ પર એક પછી એક ઘણી તસવીરો અને વીડિયો શેર કર્યા છે. કેટલીક તસવીરોમાં રોહન અને અંશુલા કેમેરા તરફ જોઈ રહ્યા છે અને કેટલીક તસવીરોમાં બંને રોમેન્ટિક પોઝ આપી રહ્યા છે. જણાવી દઈએ કે અંશુલા કપૂર અને રોહન ગયા વર્ષની શરૂઆતથી એકબીજાને ડેટ કરી રહ્યા છે.

અંશુલા ઘણીવાર સોશિયલ મીડિયા પર રોહન પર પ્રેમ વરસાવતી જોવા મળે છે. ચાહકો હવે બંનેના લગ્નની રાહ જોઈ રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે અર્જુન કપૂર પહેલા લગ્ન કરે છે કે અંશુલા. રોહન ઠક્કરની વાત કરીએ તો તેણે ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાંથી પ્લે રાઇટિંગ અને સ્ક્રીનરાઈટિંગમાં એમએ કર્યું છે, આ ઉપરાંત તેણે એડવર્ટાઈઝિંગ અને માર્કેટિંગમાં બેચલર ડિગ્રી મેળવી છે.

જણાવી દઇએ કે, અંશુલા અને અર્જુન બોની કપૂર અને તેમની પહેલી પત્નીના બાળકો છે, જેનું 2012માં અવસાન થયું હતું. તે જાહ્નવી કપૂર અને ખુશી કપૂરના સાવકા ભાઇ-બહેન છે અને તેમની સાથે સારુ બોન્ડિંગ શેર કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Anshula Kapoor (@anshulakapoor)

ayurved

Not allowed