ખુબ જ આકર્ષિક ફિગર છે આ અનન્યાનું, ઉપરનો ભાગ નું ન દેખાડવાનું દેખાડી રહી છે જોઈ લેજો
હાલ શિયાળાની મોસમ છે અને લોકો આ સમયે કડકડતી ઠંડીથી બચવા માટેનો રસ્તો શોધી રહ્યા છે, પરંતુ અનન્યા પાંડેની લેટેસ્ટ તસવીરો જોઈને લોકોને પરસેવો છૂટવા લાગ્યો છે. અનન્યા પાંડે દ્વારા સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલી લેટેસ્ટ તસવીરોએ માત્ર સોશિયલ મીડિયાનું તાપમાન જ નથી વધાર્યું પરંતુ લોકોના હૃદયના ધબકારા પણ વધારી દીધા છે. બ્લેક ડ્રેસમાં અનન્યાનો લુક જોવા જેવો છે.બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે થોડા દિવસો પહેલા ડગના કેસમાં ફસાઈ હતી અને તે દિવસોમાં તે ઘણી ચર્ચામાં રહી હતી, પરંતુ હવે આ કેસમાંથી બહાર આવતાની સાથે જ અનન્યા પાંડેએ તેની ફિલ્મનું શૂટિંગ શરૂ કરી દીધું હતું. અભિનેત્રી હાલમાં જ લાસ વેગાસથી તેની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરીને પરત ફરી છે. આ ફિલ્મમાં અનન્યા પાંડેની સાથે વિજય દેવરાકોંડા લીડ રોલમાં જોવા મળશે. અનન્યા પાંડેએ પોતાની બોલ્ડનેસ અને હોટનેસથી લોકોના દિલ જીતી લીધા છે.
તમને જણાવી દઈએ કે અનન્યા પાંડેએ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ સિવાય તેણે ‘પતિ પત્ની ઔર વો’ અને ‘ખાલી-પીલી’ જેવી ફિલ્મોમાં પોતાનું અભિનય કૌશલ્ય બતાવ્યું. હવે અનન્યા પાંડે કરણ જોહરના પ્રોડક્શનની ફિલ્મ લિગરમાં જોવા મળશે. આમાં અનન્યા સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડા સાથે સ્ક્રીન શેર કરી રહી છે. આ સિવાય અનન્યા શકુન બત્રાની ફિલ્મનો પણ એક ભાગ છે. જોકે આ ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી થયું નથી.
અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાથી ચાહકોના હોશ ઉડાવે છે. તેની હોટ તસવીરો ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ફરી એકવાર અનન્યા પાંડેએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે, જે ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં અનન્યા પાંડે ખૂબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.આ તસવીરો અનન્યાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. તસવીરોમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.
તસવીરોમાં અનન્યા અલગ-અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. તેના ફેન્સને આ લુક અને સ્ટાઈલ ખૂબ જ પસંદ આવી રહી છે. અનન્યા પાંડેની તસવીરોને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે. અનન્યા પાંડેએ આ તસવીરો સાથે કોઈ કેપ્શન નથી લખ્યું, માત્ર ઈમોજી શેર કર્યા છે. અનન્યા પાંડેના ફેન્સ ઉપરાંત બોલિવૂડ સેલેબ્સ પણ આ તસવીરો પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. આ તસવીરોને 2.5 લાખથી વધુ લાઈક્સ મળી છે અને ચાહકો તેના પર જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે.
અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવારનવાર પોતાની તસવીરો શેર કરતી રહે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો અનન્યાની ફિલ્મ લિગરની રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી છે. આ ફિલ્મ આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે. જો રિપોર્ટ્સનું માનીએ તો તે ઈશાન ખટ્ટરને ડેટ કરી રહી છે. જો કે આ પર બંનેમાંથી કોઇએ પણ ઓફિશિયલ પુષ્ટિ કરી નથી.
અનન્યા ઓલ બ્લેક લુકમાં જોવા મળી રહી છે. અનન્યા આ બોલ્ડ આઉટફિટમાં તેના એબ્સને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. તેણે તેના વાળ ખુલ્લા રાખ્યા હતા, જે તેના લુકને અલગ જ બનાવી રહ્યા હતા. અનન્યા પાંડેની માતાએ કોમેન્ટ સેક્શનમાં રેડ હાર્ટ ઈમોજી બનાવ્યું છે. સુહાના ખાને લખ્યું, અમેઝિંગ. ત્યાં, શનાયા કપૂરે હાર્ટ ઇમોજી શેર કર્યું છે. અનન્યાના આ ફોટાને ખૂબ જ પસંદ અને શેર કરવામાં આવી રહ્યા છે.