અંજલી અરોરાના લટકા ઝટકા જોઇ લોકોએ ફિલ્ટર્સને ખૂબ કોસ્યુ, બોલ્યા- સડેલી શકલની…

સોશિયલ મીડિયા સેન્સેશન અને કાચા બદામ ગર્લ અંજલિ અરોરા અવાર નવાર લાઈમલાઈટમાં રહે છે. અંજલિ આ દિવસોમાં કેટલાક મ્યુઝિક વીડિયોમાં જોવા મળી છે. ત્યાં તે તેના સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને દરરોજ કેટલાક બોલ્ડ અને હોટ ફોટા તેમજ વીડિયો પોસ્ટ કરતી રહે છે. જ્યાં અંજલિના ફેન્સ તેના ફોટો વીડિયોને પસંદ કરે છે, ત્યાં ઘણા એવા યુઝર્સ છે જે તેને ખરાબ રીતે ટ્રોલ કરે છે. તેના વાયરલ MMS વિશે પણ લોકો કોમેન્ટ બોક્સમાં અનેક પ્રકારની કોમેન્ટ કરે છે. હાલમાં જ અંજલિ અરોરા તેના એક વીડિયોને લઈને ફરી ચર્ચામાં આવી છે.

તેણે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે પોતાનું ટ્રાન્સફોર્મેશન બતાવવાનો પ્રયાસ કરી રહી છે. જો કે તે આને લઈને ખરાબ રીતે ટ્રોલ પણ થઈ છે. આ વીડિયોમાં અંજલિએ પહેલા પાયજામા અને ટી-શર્ટ પહેરી હતી જેમાં તે મેકઅપ વગર જોવા મળી હતી. આ પછી, તે એક રિવીલિંગ ડ્રેસમાં જોવા મળી. તેણે આ વીડિયોમાં મેકઅપ પણ કર્યો છે, પરંતુ લોકોએ આ વીડિયોમાં ઉપયોગમાં લેવાતા ફિલ્ટર્સ વિશે પૂછી લીધુ. ફિલ્ટરનો ઉપયોગ કરવા બદલ લોકો અંજલિને ટ્રોલ કરી રહ્યા છે.

જ્યારે કેટલાક ચાહકો તેના વખાણ કરી રહ્યા છે. તાજેતરમાં અંજલિ આશા ભોંસલેના પ્રખ્યાત ગીતના રિમિક્સમાં જોવા મળી હતી. ‘સજના ​​હૈ મુજે’ નામના આ ગીતમાં અંજલિ ખૂબ જ સુંદર આઉટફિટમાં જોવા મળે છે. જણાવી દઇએ કે, અંજલિ અરોરા જ્યારથી કંગના રનૌતના શો ‘લેક અપ’માં જોવા મળી ત્યારથી તે ખૂબ જ ચર્ચામાં છે. અભિનેત્રીને ઓછા સમયમાં ખૂબ જ સારી ફેન ફોલોઈંગ મળી છે. ભૂતકાળમાં, અંજલિએ MMS સ્કેન્ડલને કારણે ઘણી હેડલાઇન્સ બનાવી હતી. ઘણા લોકોએ તેને ટ્રોલ કરી હતી,

તો ઘણા તેના સમર્થનમાં પણ આવ્યા હતા. આ મામલો હવે જૂનો થઈ ગયો છે, પરંતુ તેમ છતાં લોકો તેની સાથે આ MMS સ્કેન્ડલ વિશે વાત કરતા રહે છે. અંજલિના વીડિયોની વાત કરીએ તો, તે ઓરેન્જ ડીપનેક ગાઉનમાં જોવા મળી રહી છે. વીડિયો જોયા બાદ એક યુઝરે લખ્યું, “કાચી બદામ હવે પાકી ગઈ છે.” બીજા એક યુઝરે કમેન્ટ કરી કે, બેશરમ, તને શરમ નથી આવતી. અન્ય યુઝરે લખ્યુ, “પૂરા કપડા વગર ફરો આના કરતા.

એક બીજા યુઝરે અંજલિને ટેગ કરીને પૂછ્યું કે, “ઓલા ટકલા સાથેનો નવો વીડિયો ક્યારે આવશે.” ઘણા ઈન્ટરનેટ યુઝર્સે અંજલી અરોરાની તુલના પોર્ન સ્ટાર સાથે કરી છે, જ્યારે ઘણા તેના વીડિયો પર ખૂબ જ વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરીને કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Anjali Arora (@anjimaxuofficially)

ayurved

Not allowed